ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ -15 : બળવંતરાયના નિધન બાદ હિતેંદ્ર દેસાઈની સરકારમાં માલદેવજીભાઈની એન્ટ્રી

1962માં માલદેવજીભાઈ કુતિયાણા બેઠક પરથી ચૂંટાયેલા તેમને પાંચ વર્ષ ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી તરીકેની સારી કામગીરી છતા કુતિયાણાની પ્રજાએ વર્ષ 1967ની યોજાયેલી ચૂંટણીમાં માલદેવજીભાઈને જાકારો આપ્યો.

1963થી ડૉ જીવરાજ મહેતા બાદ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બળવંતરાય મહેતા હતા. મૂળ ભાવનગરના વતની બળવંતરાય મહેતા ખૂબ દયાળુ સ્વભાવ ધરાવતા હતા. બળવંતરાય મહેતાને ગુજરાતમાં પંચાયતીરાજના પ્રણેતા

Related Articles