શોધખોળ કરો

ST નિગમના કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો વધારો

ગુજરાત સરકારે ST નિગમના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. ST નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

ગાંધીનગર: ગુજરાત સરકારે ST નિગમના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. ST નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હવે મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારા સાથે 50 ટકા મોંઘવારી ભથ્થું ચૂકવાશ. આ મોંઘવારી ભથ્થામાં એરિયર્સની ચૂકવણી કરવાનો મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. એસ ટી નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરી હવેથી 50% મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. 

ટૂંક સમયમાં વિગતવાર આદેશો જારી કરવામાં આવશે

મંત્રી હર્ષ સંઘવીએ X પર પોસ્ટ કરી માહિતી આપી હતી કે,  મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચૂકવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય થકી કુલ રૂ.125 કરોડથી વધુનો લાભ એસ. ટી નિગમના કર્મચારીઓને મળશે. આગામી ટૂંક સમયમાં વિગતવાર આદેશો જારી કરવામાં આવશે. 

મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચુકવણી કરવાનો નિર્ણય

મંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું છે કે,   રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેંદ્રભાઈ પટેલ દ્વારા એસ.ટી.નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં ૪% નો વધારો કરી હવેથી ૫૦% મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવાનો હકારાત્મક નિર્ણય લેવામાં આવેલ છે. આ વધારાની સાથે મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચુકવણી કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે.  સંવેદનશીલ નિર્ણય થકી કુલ રૂ.૧૨૫ કરોડથી વધુનો લાભ એસ.ટી. નિગમના કર્મચારીઓને મળવા પામશે. ટૂંક સમયમાં આ માટેની વિગતવાર માહિતી જાહેર કરવામાં આવશે.

એસ ટી નિગમના કર્મચારીઓમાં ખુશી જોવા મળી

આ ભથ્થાના વધારાની જાહેરાત થતાં એસ ટી નિગમના કર્મચારીઓમાં ખુશી જોવા મળી રહી છે. આ મોંઘવારી ભથ્થું કયા મહિનાથી આપવામાં આવશે તે અંગે ચોક્કસ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ જે અંગે અને કેટલીક સ્પષ્ટતા સાથે ટૂંક સમયમાં ગુજરાત વાહન વ્યવહાર નિગમ દ્વારા પરિપત્ર બહાર પાડી જાણ કરવામાં આવશે.   

Kutch: ભારતની સૌથી મોટી અવકાશ વેધશાળા પ્રવાસીઓમાં બની આકર્ષણનું કેન્દ્ર, એક મહિનામાં 1500થી વધુ લોકો પહોંચ્યા 

ટોપ સ્ટોરી

Kinnar: નવસારીના ગણદેવીમાં વર્ચસ્વ અને ડાપુના વિવાદમાં કિન્નરોના બે જૂથ વચ્ચે લોહિયાળ અથડામણ

Alpesh Thakor: ભાગળ હુમલા બાદ અલ્પેશ ઠાકોરના આક્રમક તેવર, 'હવે હિંસા થશે તો આખું ગામ ખાલી કરાવી દઈશ'

Alpesh Thakor: ભાગળ ગામ અથડામણ બાદ અલ્પેશ ઠાકોર મેદાને, પીડિત પરિવારને મદદની ખાતરી, ગેંગ સામે કડક ચેતવણી

Bhagal: પાલનપુરના ભાગળ ગામમાં બબાલ બાદ આક્રોશ, VHP અને બજરંગ દળના આગેવાનો પહોંચ્યા, યોજી બેઠક

વિડિઓઝ

Pathubha Gohil Death Case: પોલીસની બાંહેધરી બાદ મૃતદેહ સ્વીકારવાની પરિવારની તૈયારી
Banaskantha Bhagal Village Clash: અલ્પેશ ઠાકોરના આક્રમક તેવર! કહ્યું, હવે હિંસા થઈ તો આખું ગામ ખાલી કરાવી દઈશ
DyCM Harsh Sanghavi: ભજન-કીર્તનમાં ઝૂમ્યા હર્ષ સંઘવી, આદિવાસી ગામમાં ઢોલ-મંજીરા સાથે ગાયા ભજનો
Hun To Bolish : હું તો બોલીશ : અસલી દેવી દેવતા કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ખનીજચોરો કેમ બેફામ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Alpesh Thakor: ભાગળ હુમલા બાદ અલ્પેશ ઠાકોરના આક્રમક તેવર, 'હવે હિંસા થશે તો આખું ગામ ખાલી કરાવી દઈશ'
Alpesh Thakor: ભાગળ હુમલા બાદ અલ્પેશ ઠાકોરના આક્રમક તેવર, 'હવે હિંસા થશે તો આખું ગામ ખાલી કરાવી દઈશ'
Delimitation Bill: સિમાંકન બિલ સામે ઈન્ડિયા ગઠબંધન સક્રિય, સોનિયા-રાહુલ-ખડગે ચેન્નાઈ પહોંચ્યા, ટ્રાઇડેન્ટ હૉટેલમાં ધામા
Delimitation Bill: સિમાંકન બિલ સામે ઈન્ડિયા ગઠબંધન સક્રિય, સોનિયા-રાહુલ-ખડગે ચેન્નાઈ પહોંચ્યા, ટ્રાઇડેન્ટ હૉટેલમાં ધામા
Alpesh Thakor: ભાગળ ગામ અથડામણ બાદ અલ્પેશ ઠાકોર મેદાને, પીડિત પરિવારને મદદની ખાતરી, ગેંગ સામે કડક ચેતવણી
Alpesh Thakor: ભાગળ ગામ અથડામણ બાદ અલ્પેશ ઠાકોર મેદાને, પીડિત પરિવારને મદદની ખાતરી, ગેંગ સામે કડક ચેતવણી
Kinnar: નવસારીના ગણદેવીમાં વર્ચસ્વ અને ડાપુના વિવાદમાં કિન્નરોના બે જૂથ વચ્ચે લોહિયાળ અથડામણ
Kinnar: નવસારીના ગણદેવીમાં વર્ચસ્વ અને ડાપુના વિવાદમાં કિન્નરોના બે જૂથ વચ્ચે લોહિયાળ અથડામણ
Murder Case: ગોંડલમા ચકચારી ઘટના, ઘરકંકાસમાં 20 વર્ષીય પુત્રીએ ઈંટ મારી પિતાની હત્યા કર્યાનો આરોપ

સીમાંકન બિલ મુદ્દે BJPએ DMK-NCPને કેવી રીતે મનાવ્યા? જાણો પડદા પાછળની ઇનસાઇડ સ્ટોરી

8મા પગાર પંચના અમલમાં વિલંબ થયો તો સરકારને મોટો ફટકો! 3 લાખ કરોડ રૂપિયાનો પડશે બોજ

દર રવિવારે મહિલાઓ માટે 'ડિજિટલ ઉપવાસ'! પરિવારને સમય આપવા પાટીદાર સમાજની અનોખી પહેલ

Embed widget