શોધખોળ કરો

GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ 1 અને 2 માટે ભરતી સૂચના જાહેર, 7 માર્ચથી 23 માર્ચ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે.

GPSC recruitment 2025: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા રાજ્યના વહીવટી વિભાગમાં વર્ગ 1 અને 2 અધિકારીઓની ભરતી માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. આયોગે કુલ 244 જગ્યાઓ માટે ભરતી સૂચના બહાર પાડી છે, જેના માટે ઉમેદવારો આવતીકાલ, શુક્રવારથી ઓનલાઈન અરજી કરી શકશે. આ ભરતી પ્રક્રિયા ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1-2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2 માટે યોજાશે.

થોડા દિવસો પહેલા ગુજરાત એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ (gujarat public service commission) દ્વારા વર્ગ 1 અને 2ની ભરતી માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા હતા. હવે, GPSC દ્વારા આ નવા નિયમો હેઠળ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નવા નિયમો અનુસાર, gujarat public service commission (GPSC) વર્ગ-1 અને 2ની ભરતી પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે - પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા. ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવા માટે પ્રિલિમ પરીક્ષા પાસ કરવી ફરજિયાત રહેશે. પ્રિલિમ પરીક્ષામાં ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે, જ્યારે મુખ્ય પરીક્ષા લેખિત સ્વરૂપમાં લેવાશે અને તેમાં ફિઝિકલ ટેસ્ટ અથવા પર્સનાલિટી ટેસ્ટનો પણ સમાવેશ થઈ શકે છે.

GPSC દ્વારા ઉમેદવારોને પરીક્ષાની તૈયારી માટે પૂરતો સમય મળી રહે તે માટે પરીક્ષા પહેલાં સિલેબસ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત, ઉમેદવારોના ઓર્ડર અને પ્રેફરન્સ સંબંધિત નિયમો પણ ગેઝેટ દ્વારા જાહેર કરવામાં આવશે.

જાહેરાત ક્રમાંક 240/2024-25 અંતર્ગત ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1, ગુજરાત સિવિલ સર્વિસીસ, વર્ગ-1 અને વર્ગ-2 અને ગુજરાત મ્યુનિસિપલ ચીફ ઓફિસર સેવા, વર્ગ-2 ની ઓનલાઈન અરજી પ્રક્રિયા 07-03-2025 થી શરૂ થશે અને 23-03-2025 રાત્રે 23:59 સુધી ચાલશે.

GPSC દ્વારા જાહેર કરવામાં આવેલી આ ભરતી જાહેરાત રાજ્યના યુવા ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક છે. લાયકાત ધરાવતા ઉમેદવારોને આ તકનો લાભ લેવા અને સમયસર ઓનલાઈન અરજી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

ભરતીની વિગતો વાંચવા માટે અહીં ક્લિક કરો.

આ પણ વાંચો....

બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દૂધસાગર ડેરીનું ટર્નઓવર 9000 કરોડને પાર, 5 વર્ષમાં 20 હજાર કરોડનો સંકલ્પ; પશુપાલકોને કિલો ફેટે મળશે રેકોર્ડ ભાવ
દૂધસાગર ડેરીનું ટર્નઓવર 9000 કરોડને પાર, 5 વર્ષમાં 20 હજાર કરોડનો સંકલ્પ; પશુપાલકોને કિલો ફેટે મળશે રેકોર્ડ ભાવ
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું-વિકસીત ભારત સંકલ્પ માટે ગુજરાત જ લીડ લેશે
અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું-વિકસીત ભારત સંકલ્પ માટે ગુજરાત જ લીડ લેશે

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
Embed widget