શોધખોળ કરો

સરકારી નોકરી માટે GPSC દ્રારા નવું કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું, 1203 જગ્યાઓ માટે કરાશે ભરતી

વિદ્યાર્થીઓ લાંબા સમયથી રાહ જોતા હતા તે રાજ્ય સરકારની ભરતીઓમાં જગ્યાઓ માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

ગાંધીનગર : વિદ્યાર્થીઓ લાંબા સમયથી રાહ જોતા હતા તે રાજ્ય સરકારની ભરતીઓમાં જગ્યાઓ માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. કોરોનાના સમયગાળા દરમિયાન બંધ રહેલી ભરતી પૂરજોશમાં કરવામાં આવશે. આવનાર એક વર્ષ માટે આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ડિસેમ્બર મહિનાથી આ ભરતી પ્રક્રિયાની શરૂઆત થશે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ કલેક્ટર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ ૧૫, નાયબ પોલીસ અધિક્ષકની કુલ 20, જિલ્લા નાયબ રજીસ્ટ્રારની કુલ 03, મદદનીશ રાજ્યવેરા કમિશનરની કુલ 38, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ) ની કુલ 01 એમ સંયુક્ત રીતે વર્ગ-1ની કુલ 77 જગ્યાઓ ભરવાની છે. ક્લાસ 1-2 ની 199 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 51 RFO અને 257 DySOની ભરતી કરવામાં આવશે. જીપીએસસી દ્રારા ભરતી માટેનું નવું કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આગામી વર્ષમા થનારી ભરતીઓના સંદર્ભે જાહેરાત કરાઈ છે. અલગ-અલગ 1203 જગ્યાઓ માટે જીપીએસસી ભરતી કરશે. સરકારી આર્ટસ, સાયન્સ અને બી.એડ કોલેજ માટે પણ ભરતી કરવામાં આવશે. 51 આરએફઓ અને 257 ડીવાયએસઓની પણ ભરતી કરવામાં આવશે.

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું

અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં

Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો

સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર

Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ

આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ

Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન

લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ

Embed widget