શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Gujarat Election: કોંગ્રેસના પ્રસારને વેગ આપવા રાહુલ ગાંધી અને કનૈયા કુમાર આવશે ગુજરાત

Gujarat Election: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ પણ કમરકસી છે. આ કડીમાં ગુજરાત કોંગ્રેસના પ્રચારને વધુ વેગ આપલા રાષ્ટ્રીય નેતાઓ પણ ધીમે ધીમે ગુજરાત આવી રહ્યા છે.

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ પણ કમરકસી છે. આ કડીમાં ગુજરાત કોંગ્રેસના પ્રચારને વધુ વેગ આપલા રાષ્ટ્રીય નેતાઓ પણ ધીમે ધીમે ગુજરાત આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે 22 નવેમ્બરના રોજ રાહુલ ગાંધી ગુજરાત આવી શકે છે. આ ઉપરાંત કોંગ્રેસ નેતા કનૈયા કુમાર આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવશે. વડગામના કોંગ્રેસના ઉમેદવાર જિગ્નેશ મેવાણીના ઉમેદવારી પત્રક ભરવા સમયે તેઓ હાજર રહેશે. તમને જણાવી દઈએ કે, કનૈયા કુમાર જેએનયુના વિદ્યાર્થી સંધના અધ્યક્ષ રહી ચુક્યા છે. તેમણે ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ કોગ્રેસ જોઇન કરી હતી. હાલમાં કનૈયા કુમાર રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં જોવા મળી રહ્યા છે.

રાહુલ ગાંધીએ ગુજરાતની જનતાને આપ્યા 8 વચન

વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રવિવારે રાહુલ ગાંધીએ ગુજરાતની જનતાને 8 વચનો આપ્યા છે. ભાજપ પર નિશાન સાધતા તેમણે ટ્વીટર પર કહ્યું કે, "ભાજપના ડબલ એન્જિનથી બચાવો, પ્રદેશમાં પરિવર્તનનો ઉત્સવની  ઉજવણી કરીશું." રાહુલ ગાંધીએ ટ્વીટ દ્વારા કહ્યું, "500 રૂપિયામાં સિલિન્ડર, યુવાનોને 10 લાખ નોકરીઓ, ખેડૂતોની 3 લાખ સુધીની લોન માફ કરશું". આ સાથે રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે તેઓ ગુજરાતની જનતાને આપેલા 8 વચનો પૂરા કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે 8 વચનો આપ્યા છે.

અહીં જાણો કોંગ્રેસના મોટા ચૂંટણી વાયદા

  • ગૃહિણીઓને 500 રૂપિયામાં ઘરેલું ગેસ સિલિન્ડર, ઘરેલું વીજળીના 300 યુનિટ મફત.
  • સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે.
  • કેજીથી પીજી સુધીની છોકરીઓ માટે મફત શિક્ષણ. રાજ્યમાં ત્રણ હજાર નવી અંગ્રેજી માધ્યમની શાળાઓ.
  • કોંગ્રેસે યુવાનો માટે 10 લાખ નોકરીઓનું વચન આપ્યું હતું. 3000 રૂપિયાનું બેરોજગારી ભથ્થું પણ આપવામાં આવશે.
  • કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને 4 લાખ રૂપિયાની આર્થિક સહાય.
  • નવી સરકારી હોસ્પિટલો આધુનિક સુવિધાઓ સાથે બનાવવામાં આવશે. 10 લાખ સુધીની મફત સારવાર.
  • ખેડૂતોની 3 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે. વીજળીનું બિલ પણ માફ કરવામાં આવશે.
  • ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહીનું વચન.
  • ઈન્દિરા રસોઈ યોજના હેઠળ જરૂરિયાતમંદ લોકોને માત્ર 8 રૂપિયામાં ભોજનની ખાતરી આપવામાં આવે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજાશે?

ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. રાજ્યમાં પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે અને બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થશે. ગુજરાતની તમામ 182 બેઠકોના પરિણામ 8 ડિસેમ્બરે આવશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: સરધારા સાથેના મારામારી કેસમાં PI સંજય પાદરિયાએ  તપાસ અધિકારીને કરી અરજીHun To Bolish : હું તો બોલીશ : પાટીદારોને પિસ્તોલની જરૂર કેમ?Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગ' પર કોના ચાર હાથ?Ambalal Patel Prediction: ખેડૂતો માટે માઠા સમાચાર, વાવાઝોડાના ખતરા વચ્ચે રાજ્યમાં પડશે કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો
Embed widget