શોધખોળ કરો

ગુજરાત ભાજપના કયા ધારાસભ્ય ફોજદારી કેસમાં દોષીત, ધારાસભ્ય પદ થઈ શકે રદ

ધ્રોલ સરકારી હોસ્પિટલમાં તોડફોડ કેસના મામલે ધારાસભ્ય રાઘવજી પટેલ સહિત 5ને કોર્ટે આરોપી ઠેરવ્યા હતા.

જામનગર: આશરે 13 વર્ષ જૂના કેસમાં ભાજપના જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલને કોર્ટે દોષીત જાહેર કર્યા છે. 2007માં ધ્રોલ સરકારી હોસ્પિટલમાં તોડફોડ કેસના મામલે ધારાસભ્ય રાઘવજી પટેલ સહિત પાંચને કોર્ટે આરોપી ઠેરવ્યા હતા. જ્યારે ત્રણને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો. ધ્રોલ કોર્ટે રાઘવજી પટેલ સહિત પાંચને જુદી જુદી કલમો હેઠળ 6 માસની સજા અને 10 હજારના દંડની સજા સંભળાવી હતી. જો કે હાલ તમામને જામીનમુક્ત કરવામાં આવ્યા છે. જો રાઘવજી પટેલને 2 વર્ષ કરતાં વધુની સજા થાય તો તેમનું ધારાસભ્ય પદ રદ થઈ શકે છે. વર્ષ ૨૦૦૭માં રાઘવજી કોંગ્રેસના ધારાસભ્ય હતા . ધ્રોલની સરકારી હોસ્પીટલમાં સુવિધાઓને મામલે આવેદનપત્ર આપતી વેળાએ તોડફોડ  કરી હતી. જેના કારણે ધી પબ્લિક પ્રોપર્ટી ડેમેજીસ એક્ટ સહિતની કલમો હેઠળ  ગુનો નોંધાયો હતો. કેસ વિથ ડ્રો ની પરવાનગી માંગતી અરજી પણ જે તે સમયે નામંજૂર કરવામાં આવી હતી. અનેકવાર વિવાદોમાં આવી ચૂકેલા રાઘવજી પટેલ અત્યાર સુધીમાં પાંચ વાર પક્ષ પલટો કરી ચૂક્યા છે. વર્ષોથી રાજકારણની રમત રમતા રાઘવજી પટેલની 1975-1982 સુધી ધ્રોલ તાલુકા કોંગ્રેસના પ્રમુખ રહ્યાં હતા. ત્યારબાદ 1982-1989 સુધી જામનગર જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા. જિલ્લા પંચાયતની લતિપર બેઠક પરથી સદસ્ય તરીકે ચૂંટાઈ ચૂક્યા છે, તથા પહેલી વાર કાલાવડ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. ભાજપના નેતા કેશુભાઈ પટેલ સામે વિધાનસભા ચૂંટણી હાર્યા હતા. પરંતુ તે પછી જે તે પક્ષમાં આવતા-જતા રહ્યા છે. કોરોનાનો કહેર વધતાં આ દેશે પાર્ટીઓ પર લગાવ્યો પ્રતિબંધ, પ્રધાનમંત્રીએ કરી ખાસ અપીલ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ

ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?

Embed widget