શોધખોળ કરો
Advertisement
કોરોનાનો કહેર વધતાં આ દેશે પાર્ટીઓ પર લગાવ્યો પ્રતિબંધ, પ્રધાનમંત્રીએ કરી ખાસ અપીલ
નવા નિયમો મુજબ, મધરાત થતાં જ પબ અને રેસ્ટોરન્ટ બંધ થઈ જશે. બાર કે બારની બહાર રાત્રે 9 વાગ્યા પછી ડ્રિંક્સની મંજૂરી નહીં આપવામાં આવે.
રોમઃ ઈટાલીના પ્રધાનમંત્રી ગિયૂસેપ્પે કોંટેએ કોરોના વાયરસ સંક્રમણ અટકાવવા કડક દિશા નિર્દેશ લાગુ કરવાનો આદેશ આપ્યો છે. જેમાં સામૂહિક આયોજન તથા સમારંભોની સાથે કેઝ્યુઅલ પિકઅપ સ્પોર્ટ્સ પર પ્રતિબંધ લગાવાયો છે.
આ નવા નિયમો મુજબ, મધરાત થતાં જ પબ અને રેસ્ટોરન્ટ બંધ થઈ જશે. બાર કે બારની બહાર રાત્રે 9 વાગ્યા પછી ડ્રિંક્સની મંજૂરી નહીં હોય. તે પણ માત્ર ટેબલ પર જ મળી શકશે. માસ્કને ફરજિયાત કરનારા ઇટાલીમાં ગત સપ્તાહે એક દિવસમાં સંક્રમણના 5 હજાર નવા મામલા આવ્યા હતા.
તમામ ઇન્ડોર અને આઉટડોર સ્થળોએ પાર્ટી પર પ્રતિબંધિત મુકવામાં આવ્યો છે. ઉપરાંત ખાનગી ઘરોની વાત કરીએ તો, પાર્ટીઓને ટાળવાની અને 6 થી વધુ લોકોને ભેગા ન થવા પ્રધાનમંત્રીએ ભારપૂર્વક ભલામણ કરી હતી.
મોદી સરકાર નવરાત્રિના તહેવારોમાં ઘેરબેઠાં રોજના 2000 રૂપિયા કમાવાય તેવી રોજગારીની યોજના લોંચ કરશે ?
દિવાળી પર લોન્ચ થશે આ પાંચ કાર, લેટેસ્ટ ફીચર્સથી હશે સજ્જ, કિંમત પણ તમારા બજેટમાં
બેંકમાંથી સોનાના સિક્કાની ખરીદી કેમ છે નુકસાનનો સોદો ? શા માટે બેંકમાંથી સિક્કા ના ખરીદવા જોઈએ ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
Advertisement