શોધખોળ કરો

C.R. પાટિલે ‘લવ જિહાદ’ વિરોધી કાયદો લાવવા મુદ્દે શું આપ્યું મોટું નિવેદન ? જાણો વિગત

ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે કહ્યું હતું કે, ‘લવ જિહાદ’ વિરોધી કાયદા સાથે હું બિલકુલ સંમત છું અને ગુજરાતમાં પણ ‘લવ જિહાદ’ વિરોધી કાયદો લાવવો જોઈએ.

વડોદરાઃ ‘લવ જિહાદ’નો મુદ્દો અત્યારે બરાબર ગાજ્યો છે. ભાજપના ઘણા નેતા ‘લવ જિહાદ’ વિરોધી કાયદાની તરફેણ કરી રહ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે કહ્યું હતું કે, ‘લવ જિહાદ’ વિરોધી કાયદા સાથે હું બિલકુલ સંમત છું અને ગુજરાતમાં પણ ‘લવ જિહાદ’ વિરોધી કાયદો લાવવો જોઈએ. તેમણે કહ્યું કે,  કોઈ જબરજસ્તીથી છોકરીને ભગાડવાનો પ્રયત્ન કરે તો કાયદાકીય પગલાં ભરવા જ જોઈએ તેમ કહ્યું હતું. વડોદરા શહેરના સમા તળાવ પાસેની નૂતન વિદ્યાલય ખાતે રક્તતુલાના કાર્યક્રમ બાદ પત્રકારોને સંબોધતાં તેમણે કહ્યું કે, , મુખ્યમંત્રીનો અભિપ્રાય મારાથી જુદો હોઈ શકે. તેઓ મુખ્યમંત્રી છે પરંતુ હું માનુ છું કે આવા કોઈ કિસ્સા સામે આવતા હોય અને આવશ્યકતા હશે તો જરૂર આવો કાયદો હોવો જોઈએે. તેમણે ઉમેર્યું કે,  આજ સુધી આ ‘લવ જિહાદ’ વિશે મને કોઈ ધારાસભ્ય કે સાંસદ સભ્ય તરફથી રજૂઆત આવી નથી. કોઈ એક ધારાસભ્યએ રજૂઆત કરી તો તેનો મત્તલબ એ નથી કે બધા જ ધારાસભ્યો આવું માને છે તેમ તેમણે કહ્યું હતું. સી.આર. પાટીલે કહ્યું હતું કે, કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને આયોજન જોતાં આગામી સ્થાનિક સ્વરાજની  ચૂંટણીમાં ભાજપ 100 ટકા સીટો જીતશે તેવો મને કાર્યકરો પર ભરોસો છે. 2022ની વિધાનસભા અને લોકસભાની ચૂંટણી સુધીની તૈયારીઓ અમે કરી રહ્યાં છીએ. પેજ કમિટી અને બુથ કમિટિઓ લોકસભાની ચૂંટણી પહેલા પૂર્ણ કરવાનો મને વિશ્વાસ   છે તેમ પાટીલે ઉમેર્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર

વંદનાબા ચુડાસમાને શૂટિંગમાં 'જયદિપસિંહજી સિનિયર એવોર્ડ', નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન

ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ

પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

વિડિઓઝ

Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે

Embed widget