શોધખોળ કરો

ગુજરાત પેટા ચૂંટણીઃ મતદાનના ફાઇનલ આંકડા આવ્યા સામે, જાણો કઈ બેઠક પર કેટલું થયું મતદાન

8 બેઠકો પર કુલ 60.70 ટકા મતદાન નોંધાયું હતું. કપરાડા બેઠક પર સૌથી વધુ 77.50 ટકા અને ધારી બેઠક પર સૌથી ઓછું 45.79 ટકા મતદાન નોંધાયું હતું.

ગાંધીનગરઃ ગુજરાતમાં પક્ષપલટાને કારણે ખાલી પડેલી ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર મંગળવારે મતદાન થયું હતું. મતદાનના આજે ફાઇનલ આંકડા સામે આવ્યા હતા. 8 બેઠકો પર કુલ 60.70 ટકા મતદાન નોંધાયું હતું. કપરાડા બેઠક પર સૌથી વધુ 77.50 ટકા અને ધારી બેઠક પર સૌથી ઓછું 45.79 ટકા મતદાન નોંધાયું હતું.  કઈ બેઠક પર કેટલું મતદાન -કપરાડા બેઠક પર 77.50 ટકા મતદાન - અબડાસામાં 61.82 ટકા મતદાન - લીંબડીમાં 58.01 ટકા મતદાન - મોરબીમાં 52.32 ટકા મતદાન - ધારીમાં 45.79 ટકા મતદાન - ગઢડામાં 50.76 ટકા મતદાન - ડાંગમાં 75.01 ટકા મતદાન આઠ બેઠકોની પેટા ચૂંટણીનું પરિણામ 10 નવેમ્બરે જાહેર થશે. કઈ બેઠક પર કોની વચ્ચે છે જંગ
બેઠક ભાજપના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર
ધારી જે.વી. કાકડિયા સુરેશ કોટડિયા
મોરબી બ્રિજેશ મેરજા જયંતિ જયરાજ
ગઢડા આત્મારામ પરમાર મોહન સોલંકી
કરજણ અક્ષય પટેલ કિરીટસિંહ જાડેજા
અબડાસા પ્રદ્યુમનસિંહ જાડેજા શાંતિલાલ સેંઘાણી
ડાંગ વિજય પટેલ સૂર્યકાંત ગાવિત
કપરાડા જીતુ ચૌધરી બાબુ વરઠા
લીંબડી કિરીટસિંહ રાણા ચેતન ખાચર
US Elections 2020: ભારતીય મૂળના ઉમેદવારોએ પણ લહેરાવ્યા વિજય પતાકા, જાણો કોણ ક્યાંથી જીત્યું જૂનાગઢઃ વંથલીમાં 12 વર્ષની સગીરા પર યુવકે બળાત્કાર, 8 દિવસમાં બળાત્કારની બીજી ઘટનાથી ખળભળાટ, આરોપીનું શું થયું?

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં આજે અહીં વરસશે વરસાદ, ચોમાસાની વિદાય વચ્ચે હવામાન વિભાગની વરસાદની આગાહી

Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ

નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર

રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ

વિડિઓઝ

Bhavnagar |  ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 6 લોકોનાં મોત
Nigeria | નાઈજીરિયામાં સેનાનું વિમાન ક્રેશ, 32 લોકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી

INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા

'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત

Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'

કરોડોની Mercedes-Maybach, 34kmpl માઇલેજ, જોઇને ચોંકી જશો તમે

IND vs WI: બેટ્સમેન કે બૉલર ? કોણ કરશે લખનઉની પીચ પર રાજ, આંકડા ચોંકાવી દેશે

Embed widget