શોધખોળ કરો

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનું રાજીનામું, જાણો હવે કોણ આવશે ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે ?

ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે હાલમાં અર્જૂન મોઢવાડિયા અને જગદીશ ઠાકોરના નામ ટોપ પર છે.

અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખપદેથી અમિત ચાવડાએ રાજીનામું ધરી દીધું છે. ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં આઠેય બેઠકો પર કોંગ્રેસનો સફાયો થતાં હાઇકમાન્ડ ગુજરાત પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીથી ભારોભાર નારાજ છે. આ નારાજગી હાઈકમાન્ડે બંને નેતાને દિલ્હી બોલાવીને વ્યક્ત કરી હતી. તેના પગલે પેટાચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજયની  નૈતિક જવાબદારી સ્વિકારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજીનામુ ધરી દીધુ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે ચાવડાના રાજીનામાન વાતનો સ્વીકાર કર્યો છે. ચાવડાના  રાજીનામા અંગે 31 ડીસેમ્બર સુધીમાં નિર્ણય લઈ લેવાશે તેમ સાચવે જણાવ્યું છે. ચાવડાના સ્થાને નવા પ્રમુખની પસંદગી પણ ઝડપથી કરી દેવાશે એવો સંકેત તેમણે આપ્યો છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે હાલમાં અર્જૂન મોઢવાડિયા અને જગદીશ ઠાકોરના નામ ટોપ પર છે. કોંગ્રેસનાં સૂત્રોનું કહેવુ છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનુ એલાન જાન્યુઆરીમાં થઇ શકે છે તે જોતાં હાઇકમાન્ડ વહેલી તકે આ પ્રદેસ પ્રમુખપદે કોઈ નેતાની નિમણૂક કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ

Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો

સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 

ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  

નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  

વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 

આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  

Embed widget