શોધખોળ કરો

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 305 કેસ, જાણો કેટલા લોકોના થયા મોત ?

અમદાવાદ કોર્પોરેશનમાં 120, વડોદરા કોર્પોરેશનમાં 40, વડોદરા 29,  બનાસકાંઠા 17, પાટણમાં 11 કોરોનાના કેસ નોંધાયા છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 305   કેસ નોંધાયા છે.   આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 3386  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 33 લોકો વેન્ટીલેટર પર છે. 3353 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 12,07,284 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,911 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 5 લોકોના મોત થયા છે.

અમદાવાદ કોર્પોરેશનમાં 120, વડોદરા કોર્પોરેશનમાં 40, વડોદરા 29,  બનાસકાંઠા 17, પાટણમાં 11, ગાંધીનગર કોર્પોરેશનમાં 10, સુરતમાં 9, સુરત કોર્પોરેશનમાં 8, ગાંધીનગરમાં 7, રાજકોટ કોર્પોરેશનમાં 8, ગાંધીનગરમાં 7, રાજકોટ કોર્પોરેશનમાં 7, ડાંગમાં 6, આણંદમાં 5, ભરૂચમાં 5, કચ્છમાં 4, અમદાવાદમાં 3, અમરેલીમાં 3, દાહોદમાં 3, મોરબીમાં 3, ગીર સોમનાથમાં 2, ખેડામાં 2, મહેસાણામાં 2, પંચમહાલમાં 2, ભાવનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, મહીસાગર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને તાપીમાં કોરોનાના નવા એક-એક કેસ નોંધાયા છે.

બીજી તરફ આજે  839 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.83  ટકાએ પહોંચ્યો છે. આજે 1,38,874 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે કોરોનાના કારણે 5 લોકોના મોત થયા છે.   વડોદરા કોર્પોરેશન 2, ભરૂચમાં એક, સાબરકાંઠામાં એક, ભાવનગરમાં એક કોરોના દર્દીઓનું મોત થયું હતું.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 16 ને પ્રથમ અને 57 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 3189 ને પ્રથમ અને 7077 ને બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 12,345 ને પ્રથમ અને 42,001 ને બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 4742 ને પ્રથમ અને 51,786 ને બીજો ડોઝ અપાયો હતો. 17,661 ને પ્રીકોશન ડોઝ અપાઇ ચુક્યાં છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,38,874  કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,26,14,662 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
Lok Sabha Elections 2024: ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
Amreli: રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે બ્રિજ પર પડ્યું ગાબડું, 2 મહિના પહેલા જ શરૂ થયો હતો
Amreli: રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે બ્રિજ પર પડ્યું ગાબડું, 2 મહિના પહેલા જ શરૂ થયો હતો
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Surat News । શહેરમાં આરોગ્ય વિભાગે હાથ ધર્યું ચેકિંગ, કેરી વિક્રેતાઓને ત્યાંથી લીધા સેમ્પલTapi News । જૂની અદાવતમાં તાપીમાં યુવકની કરાઈ હત્યાJunagadh News । મધુરમમાં શંકાસ્પદ હાલતમાં બાથરૂમમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ, જુઓ શું છે સમગ્ર મામલોRajkot News । હમીર રાઠોડને ઢોર માર મારતા મોતના કેસમાં કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
Lok Sabha Elections 2024: ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
Amreli: રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે બ્રિજ પર પડ્યું ગાબડું, 2 મહિના પહેલા જ શરૂ થયો હતો
Amreli: રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે બ્રિજ પર પડ્યું ગાબડું, 2 મહિના પહેલા જ શરૂ થયો હતો
Gujarat Agriculture News:  ખેતી કાર્યો દરમિયાન રાજ્યના ખેડૂતોએ હીટવેવ  સામે રક્ષણ મેળવવા આટલી સાવચેતી રાખવી, એડવાઇઝરી થઈ જાહેર
ખેતી કાર્યો દરમિયાન રાજ્યના ખેડૂતોએ હીટવેવ સામે રક્ષણ મેળવવા આટલી સાવચેતી રાખવી, એડવાઇઝરી થઈ જાહેર
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે સીરીઝ? PCB ચીફે કહી આ વાત, પરંતુ સાથે રાખી આ શરત
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે સીરીઝ? PCB ચીફે કહી આ વાત, પરંતુ સાથે રાખી આ શરત
PTI Fact Check: એક્સિસ માય ઇન્ડિયાના નામ પર શેર થઇ રહ્યો છે સર્વે, જાણો વાયરલ આંકડાઓની હકીકત
PTI Fact Check: એક્સિસ માય ઇન્ડિયાના નામ પર શેર થઇ રહ્યો છે સર્વે, જાણો વાયરલ આંકડાઓની હકીકત
રસ્તા પર કોઈ ગાડી ઠોકી દે તો તરત કરો આ કામ, નહીં થાય બબાલ
રસ્તા પર કોઈ ગાડી ઠોકી દે તો તરત કરો આ કામ, નહીં થાય બબાલ
Embed widget