શોધખોળ કરો

Gujarat Corona cases:  રાજ્યમાં આજે 9061 નવા કેસ નોંધાયા, 95 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુઆંક નવ હજારને પાર 

રાજ્યમાં અત્યાર સુધી 6,24,107 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં આજે 15076 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. નવા કેસોની સંખ્યા સ્થિર રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 9061 નવા કેસ નોંધાયા છે અને 95 દર્દીના કોરોનાથી મૃત્યુ થયું છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9039 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 15076 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 

રાજ્યમાં અત્યાર સુધી 6,24,107 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,11,263 પર પહોંચ્યો છે. જેમાંથી 791 દર્દી વેન્ટિલેટર પર અને 1,10,472 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 83.84 ટકા છે.  

ક્યાં કેટલા કેસ નોંધાયા ?

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2396, સુરત કોર્પોરેશન-598, વડોદરા કોર્પોરેશન 569, વડોદરા-465, રાજકોટ કોર્પોરેશન 274,  જામનગર કોર્પોરેશન-239, મહેસાણામાં 234, જુનાગઢ-232,  આણંદ-229, સુરત-208, અમરેલી-202, રાજકોટ-202, જુનાગઢ કોર્પોરેશન-201, સાબરકાંઠા-191, મહીસાગર-181, ગીર સોમનાથ-175, ભાવનગર કોર્પોરેશન-172, દાહોદ-170, બનાસકાંઠા-167, પાટણ-157, ખેડા-155, કચ્છ-153, અરવલ્લી-140, પંચમહાલ-136, જામનગર-123, ગાંધીનગર-122, વલસાડ-118, ભાવનગર-113, ભરુચ-108, ગાંધીનગર કોર્પોરેશન-94, દેવભૂમિ દ્વારકા-89, સુરેન્દ્રનગર-75, અમદાવાદ-64, નવસારી-64, નર્મદા-62, પોરબંદર-57, મોરબી-45, છોટાઉદેપુર-41, તાપી-26, બોટાદ-12 અને ડાંગમાં 2 કેસ સાથે કુલ 9061 કેસ નોંધાયા છે. 

ક્યાં કેટલા મોત થયા ? 

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 12, સુરત કોર્પોરેશન-8, વડોદરા કોર્પોરેશન 5, વડોદરા-4, રાજકોટ કોર્પોરેશનમાં 5, જામનગર કોર્પોરેશન-4, મહેસાણામાં 4, જુનાગઢમાં-5, સુરતમાં-6, અમરેલીમાં-3, રાજકોટ-5, જુનાગઢ કોર્પોરેશન-3, સાબરકાંઠા-1, મહીસાગર-1, ગીર સોમનાથ-1, ભાવનગર કોર્પોરેશન-3, બનાસકાંઠા-3, પાટણ-3, કચ્છ-3, અરવલ્લી-1,  જામનગર-3, ગાંધીનગર-2, વલસાડ-2, ભાવનગર-1, ભરુચ-2, ગાંધીનગર કોર્પોરેશન-1, દેવભૂમિ દ્વારકા-1, સુરેન્દ્રનગર-1,  પોરબંદર-1  અને ડાંગમાં 1 નાં મોત સાથે કુલ 95 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. 

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,26,098 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3890 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,53,299 લોકો ઠીક પણ થયા છે. 

કુલ કેસ-  બે કરોડ 43 લાખ 72 હજાર 907
કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 4 લાખ 32 હજાર 898
કુલ એક્ટિવ કેસ - 36 લાખ 73 હજાર 802
કુલ મોત - 2 લાખ 66 હજાર 207

આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ

સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત, ઓડિશા અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સૂરજદેવ હજુ વધુ આકરા થશે! આ રાજ્યોની હાલત સૌથી વધુ ખરાબ થવાની, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
સૂરજદેવ હજુ વધુ આકરા થશે! આ રાજ્યોની હાલત સૌથી વધુ ખરાબ થવાની, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
IPL 2024 Playoffs: કોલકાતા, રાજસ્થાન અને હૈદરાબાદ પ્લેઓફ માટે ક્વોલિફાય, હવે ચોથી ટીમનો નિર્ણય 18 મેના રોજ થશે
IPL 2024 Playoffs: કોલકાતા, રાજસ્થાન અને હૈદરાબાદ પ્લેઓફ માટે ક્વોલિફાય, હવે ચોથી ટીમનો નિર્ણય 18 મેના રોજ થશે
CBSE બોર્ડે વેરિફિકેશન-રિવેલ્યુએશન શેડ્યૂલ બહાર પાડ્યું, પરિણામથી સંતોષ ન હોય તેવા વિદ્યાર્થીઓ આ તારીખ સુધી કરી શકશે અરજી
CBSE બોર્ડે વેરિફિકેશન-રિવેલ્યુએશન શેડ્યૂલ બહાર પાડ્યું, પરિણામથી સંતોષ ન હોય તેવા વિદ્યાર્થીઓ આ તારીખ સુધી કરી શકશે અરજી
એકના એક તેલનો ફરી ઉપયોગ કરતાં હોય તો સાવધાન! ICMRની ચેતવણી, હાર્ટ એટેક-કેન્સરનું જોખમ
એકના એક તેલનો ફરી ઉપયોગ કરતાં હોય તો સાવધાન! ICMRની ચેતવણી, હાર્ટ એટેક-કેન્સરનું જોખમ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Dwarka Rain | ખંભાળિયામાં વિવિધ વિસ્તારોમાં ખાબક્યો કરા સાથે વરસાદ, જુઓ સ્થિતિ વીડિયોમાંGujarat Unseasonal Rain | સતત ચોથા દિવસે કડાકા ભડાકા સાથે તૂટી પડ્યો વરસાદ | Abp AsmitaGir Somnath | કોડીનારની ખાનગી સિમેન્ટ કંપનીમાં ઘુસ્યો સિંહ પરિવાર, વનવિભાગ એક્શનમાંParesh Goswami | આગામી 24 કલાકને લઈને હવામાન નિષ્ણાંતે શું કરી મોટી આગાહી? | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૂરજદેવ હજુ વધુ આકરા થશે! આ રાજ્યોની હાલત સૌથી વધુ ખરાબ થવાની, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
સૂરજદેવ હજુ વધુ આકરા થશે! આ રાજ્યોની હાલત સૌથી વધુ ખરાબ થવાની, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
IPL 2024 Playoffs: કોલકાતા, રાજસ્થાન અને હૈદરાબાદ પ્લેઓફ માટે ક્વોલિફાય, હવે ચોથી ટીમનો નિર્ણય 18 મેના રોજ થશે
IPL 2024 Playoffs: કોલકાતા, રાજસ્થાન અને હૈદરાબાદ પ્લેઓફ માટે ક્વોલિફાય, હવે ચોથી ટીમનો નિર્ણય 18 મેના રોજ થશે
CBSE બોર્ડે વેરિફિકેશન-રિવેલ્યુએશન શેડ્યૂલ બહાર પાડ્યું, પરિણામથી સંતોષ ન હોય તેવા વિદ્યાર્થીઓ આ તારીખ સુધી કરી શકશે અરજી
CBSE બોર્ડે વેરિફિકેશન-રિવેલ્યુએશન શેડ્યૂલ બહાર પાડ્યું, પરિણામથી સંતોષ ન હોય તેવા વિદ્યાર્થીઓ આ તારીખ સુધી કરી શકશે અરજી
એકના એક તેલનો ફરી ઉપયોગ કરતાં હોય તો સાવધાન! ICMRની ચેતવણી, હાર્ટ એટેક-કેન્સરનું જોખમ
એકના એક તેલનો ફરી ઉપયોગ કરતાં હોય તો સાવધાન! ICMRની ચેતવણી, હાર્ટ એટેક-કેન્સરનું જોખમ
'મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવો ગૌહત્યા કરનારાઓને ઊંઘા લટકાવીને સીધા કરી દઇશું,' અમિત શાહની ચેતાવણી
'મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવો ગૌહત્યા કરનારાઓને ઊંઘા લટકાવીને સીધા કરી દઇશું,' અમિત શાહની ચેતાવણી
નંબર વગરના આધાર કાર્ડથી પણ તમારું કામ થઈ જશે, ફ્રોડથી બચવા માટે છે શ્રેષ્ઠ વિકલ્પ
નંબર વગરના આધાર કાર્ડથી પણ તમારું કામ થઈ જશે, ફ્રોડથી બચવા માટે છે શ્રેષ્ઠ વિકલ્પ
SRH vs GT: હૈદરાબાદ-ગુજરાત મેચ વરસાદને કારણે ધોવાઈ, SRH પ્લેઓફમાં પહોંચી, દિલ્હી અને લખનૌ બહાર
SRH vs GT: હૈદરાબાદ-ગુજરાત મેચ વરસાદને કારણે ધોવાઈ, SRH પ્લેઓફમાં પહોંચી, દિલ્હી અને લખનૌ બહાર
શું એસી અને કુલર સતત ચલાવવાથી ઘરમાં આગ લાગી શકે છે? આ છે સાચો જવાબ
શું એસી અને કુલર સતત ચલાવવાથી ઘરમાં આગ લાગી શકે છે? આ છે સાચો જવાબ
Embed widget