શોધખોળ કરો

શિક્ષણ વિભાગે જાહેર કર્યુ કોમન એકેડેમિક કેલેન્ડર, જાણો દિવાળી વેકેશન કેટલા દિવસનું રહેશે

વિદ્યાર્થીઓ માટે આંતરિક મૂલ્યાંકન ફરજિયાત છે પણ આંતરિક પરીક્ષા લેવાની રહેશે નહીં.

ગાંધીનગર: શિક્ષણ વિભાગ દ્વારા કોમન એકેડેમિક કેલેન્ડર  જાહેર કરવામાં આવ્યું છે. મેડિકલ અને ફાર્મસી સિવાય ના વિભાગ માટે કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ 6 નવેમ્બરથી 18 નવેમ્બર દિવાળી વેકેશન રહેશે. આમ 13 દિવસનું દિવાળી વેકેશન રહેશે. નવું શૈક્ષણિક વર્ષ 1 જુલાઈ 2021 સુધી શરૂ કરવાનું રહેશે UG, PG, GTU અને પ્રોફેશનલ કોર્સ પૂર્ણ કરવા બાબતે તારીખો જાહેર કરવામાં આવી છે. જે મુજબ 1 ડિસેમ્બર 2020 થી લઈ 1 ઓગસ્ટ સુધી તબક્કાવાર કોર્સ પૂર્ણ કરવાના રહેશે. જરૂર પડે ઓનલાઇન ઓફલાઇન કલાસ કરવા અને એજ પદ્ધતિથી પરીક્ષા લેવા પણ સૂચન કરાયું છે. પ્રાયોગિક કાર્યો 15 ઓક્ટોબર બાદ શરૂ કરી શકાશે ,પરંતુ 15 થી 20  વિદ્યાર્થીઓ જ આવી શકશે. વિદ્યાર્થીઓ માટે આંતરિક મૂલ્યાંકન ફરજિયાત છે પણ આંતરિક પરીક્ષા લેવાની રહેશે નહીં. સેમેસ્ટર પદ્ધતિના માળખામાં આંતરિક અને યુનિવર્સિટી પરીક્ષાના ગુણનું પ્રમાણ 30:70 રાખવામાં આવ્યું છે. જે યુનિવર્સિટીએ આંતરિક પરીક્ષા લઈ લીધી છે તેમણે તે મુજબ મૂલ્યાંકન કરવાનું રહેશે. શિક્ષણ વિભાગે જાહેર કર્યુ કોમન એકેડેમિક કેલેન્ડર, જાણો દિવાળી વેકેશન કેટલા દિવસનું રહેશે વિદ્યાર્થીઓ અને વિભાગોએ કોવિડ-19 ગાઇડલાઇનનું પાલન કરવું પડશે. જે વિષય-વિદ્યાશાખામાં કાઉન્સિલ બોર્ડના નિયમો લાગુ પડતાં હોય તે સંદર્ભે પણ કોવિડ-19 ગાઇડલાઇનું પાવન કરાવાનું રહેશે. શિક્ષણ વિભાગે જાહેર કર્યુ કોમન એકેડેમિક કેલેન્ડર, જાણો દિવાળી વેકેશન કેટલા દિવસનું રહેશે ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીઃ કોંગ્રેસે 5 ઉમેદવાર કર્યા જાહેર, જાણો કઈ બેઠક પર કોની સામે જામશે જંગ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે બે દિવસના ગુજરાત પ્રવાસે, જાણો શું છે કાર્યક્રમ

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વંદનાબા ચુડાસમાને શૂટિંગમાં 'જયદિપસિંહજી સિનિયર એવોર્ડ', નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન
વંદનાબા ચુડાસમાને શૂટિંગમાં 'જયદિપસિંહજી સિનિયર એવોર્ડ', નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
ગુજરાત પર 5 સિસ્ટમ સક્રિય: હવામાન અને અંબાલાલ પટેલે આપી ધોધમાર વરસાદની ચેતવણી
ગુજરાત પર 5 સિસ્ટમ સક્રિય: હવામાન અને અંબાલાલ પટેલે આપી ધોધમાર વરસાદની ચેતવણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
Embed widget