શોધખોળ કરો

Kutch ભાજપમાં ભડકોઃ ટિકિટિ ના મળતાં ક્યા દિગ્ગજ નેતાએ ત્રણ તાલુકા પંચાયતોમાં ભાજપ સામે ઉમેદવાર ઉભા રાખવાનું કર્યું એલાન ? 

અબડાસાના દિગ્ગજ નેતા અને વિવિધ હોદ્દા ઉપર રહી ચૂકેલા નેતાની નારાજગી સતા પક્ષને મોટો ફટકો પડી શકે છે.

ભુજઃ કચ્છમાં ભાજપે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારો જાહેર કરતાં જ ભડકો થયો છે. અબડાસા ભાજપમાં ભડકો થયો છે. જિલ્લા પંચાયતની ટિકિટ ન મળતા મહેશોજી સોઢા નારાજ થયા છે. અબડાસાના દિગ્ગજ નેતા અને વિવિધ હોદ્દા ઉપર રહી ચૂકેલા નેતાની નારાજગી સતા પક્ષને મોટો ફટકો પડી શકે છે. અબડાસા લખપત અને નખત્રાણામાં પોતાના અપક્ષ ઉમેદવારો ઉતારશે. મહેસોજી સોઢા પોતે વાયોર બેઠક ઉપર અપક્ષ ઉમેદવારી નોંધાવશે. ભુજ પાલિકામાં ભાજપે સફાયો કર્યો છે. ભુજ પાલિકામાં બે પૂર્વ નગરપતિના પુત્રને ભાજપે ટીકીટ આપી છે. જેમાં રસિકભાઈ ઠકકરના પુત્ર ઘનશ્યામ ઠકકરને ટીકીટ અપાઈ અને બાપાલાલ જાડેજાના પુત્ર દિવ્યરાજસિંહ જાડેજાને ટીકીટ અપાઈ છે. જ્યારે પૂર્વ નગરપતિ શંકરભાઇ ઠક્કરના ભાઈ સંજયભાઈ ઠકકરને ટીકીટ આપી છે. તો પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવીના પુત્ર અજયદાન ગઢવીની ટીકીટ કપાઈ છે. માંડવી પાલિકામાં ભાજપના હારેલાને ટીકીટ મળી છે, જ્યારે જીતેલાની બાદબાકી કરી દેવામાં આવી છે. જેમાં મોટા ભાગના 3 ટર્મ જીતેલા ઉમેદવારોની બાદબાકી કરાઈ છે. હારેલા ઉમેદવારોને અલગ વોર્ડમાંથી ટીકીટ આપતા કાર્યકરો લાલધૂમ થઈ ગયા છે. આવી જ રીતે રાપર તાલુકામાં આયાતી કોંગ્રેસના નેતાને ટીકીટ આપતા પાર્ટીમાં અસંતોષ છે.
રાપર કોંગ્રેસના જિલ્લા મંત્રી ભચુભાઈ વૈદ્ય અને રાપર પાલિકાના કોંગ્રેસ નેતા દિનેશ કારોતરાને ટીકીટ મળતા કાર્યકરોમાં નારાજગી છે. જિલ્લા પંચાયતની ગાગોદર બેઠક પર કોંગ્રેસમાંથી આવેલ ભચુભાઈ વૈધને ટીકીટ આપવામાં આવી છે. તો તાલુકા પંચાયતની યાદીમાં પણ ત્રણ જેટલા મૂળ કોંગ્રેસ કુળ માંથી આવેલાને ટીકીટ આપવામાં આવી છે. ભાજપના સિનિયરોની બાદબાકી કરીને ટિકિટના આપતા કચ્છ ભજપનમાં કચવાટ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ

Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ

Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત

Geyser Safety Tips: ઠંડીમાં ગીઝરનો ઉપયોગ કરતા અગાઉ આ બાબતોનું રાખો ધ્યાન, નહી થાય કોઇ દુર્ઘટના

ABP Premium

વિડિઓઝ

Patan Medical Collage Ragging Case : ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીનું મોત, 15 વિદ્યાર્થી સસ્પેન્ડHun To Bolish : હું તો બોલીશ : ટપોરીઓ બનશે ડૉક્ટર?Hun To Bolish : હું તો બોલીશ : રોડ પર યમરાજSurat News: કતારગામમાં નજીવી બાબતે ખેલાયો ખૂની ખેલ,  પીક-અપ વાનચાલકે 150 મીટર ઢસડતાં આધેડનું મોત..

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
રાજકોટના ડેપ્યુટી મેયર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
Geyser Safety Tips: ઠંડીમાં ગીઝરનો ઉપયોગ કરતા અગાઉ આ બાબતોનું રાખો ધ્યાન, નહી થાય કોઇ દુર્ઘટના
Geyser Safety Tips: ઠંડીમાં ગીઝરનો ઉપયોગ કરતા અગાઉ આ બાબતોનું રાખો ધ્યાન, નહી થાય કોઇ દુર્ઘટના
G20 Summit: નાઇજીરિયા બાદ જી-20 સમિટ માટે બ્રાઝિલ પહોંચ્યા PM મોદી, કરાયું ભવ્ય સ્વાગત

મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક

Railway Recruitment 2024: રેલવેમાં બહાર પડી ભરતી, 10 અને 12 પાસ પણ કરી શકશે અરજી

'VPN હરામ છે', પાકિસ્તાનમાં ફતવો જારી, જાણો પાડોશી દેશમાં ઈન્ટરનેટને લઈને કેમ મચ્યો છે હંગામો?

Embed widget