શોધખોળ કરો

પોલીસમાં નોકરીની તૈયારી કરનારાઓ માટે ખુશખબર! PSI લેખિત પરીક્ષાની તારીખ થઈ જાહેર

શારીરિક કસોટીમાં સફળ ઉમેદવારો માટે ભરતી બોર્ડની જાહેરાત, બે પેપર એક જ દિવસે લેવાશે.

Gujarat PSI written exam date 2025: ગુજરાત પોલીસ ભરતી બોર્ડે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ની લેખિત પરીક્ષાની તારીખની સત્તાવાર જાહેરાત કરી છે. શારીરિક કસોટીમાં સફળ થયેલા ઉમેદવારો માટે લેખિત પરીક્ષા આગામી 13 એપ્રિલ, 2025 (રવિવાર) ના રોજ યોજાશે. ભરતી બોર્ડ દ્વારા આ અંગે વિગતવાર માહિતી વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે.

થોડા સમય પહેલાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (Gujarat Police Recruitment Board Official) દ્વારા PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જે ઉમેદવારો શારીરિક કસોટીમાં સફળ થયા છે તેઓ હવે લેખિત પરીક્ષા આપશે. ભરતી બોર્ડ દ્વારા 8 જાન્યુઆરી, 2025 ના રોજ રાજ્યના 15 કેન્દ્રો પર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની શારીરિક કસોટીનું આયોજન કરાયું હતું. આ કસોટી પૂર્ણ થયા બાદ શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી.

હવે, ગુજરાત પોલીસ ભરતી બોર્ડે લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરી છે. બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની લેખિત પરીક્ષા 13 એપ્રિલ, 2025 રવિવારના રોજ યોજાશે. પરીક્ષામાં બે પેપર હશે - પેપર-૧ અને પેપર-૨, અને બંને પેપર ત્રણ-ત્રણ કલાકના રહેશે અને એક જ દિવસે લેવામાં આવશે. ઉમેદવારોને વધુ માહિતી માટે ભરતી બોર્ડની વેબસાઇટની મુલાકાત લેવા જણાવવામાં આવ્યું છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડે આ જાહેરાત 'X' (Twitter) પર પણ કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા 13 એપ્રિલ, 2025 ના રોજ લેવાશે. પેપર-૧ અને પેપર-૨ ની પરીક્ષા એક જ દિવસે યોજાશે અને તેની વધુ માહિતી ભરતી બોર્ડની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

આ પણ વાંચો....

GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ

ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારો ટાર્ગેટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત

વિડિઓઝ

Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ
Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું

Embed widget