Gujarat Politics: લોકસભા પહેલા ગુજરાતમાં ભાજપનું ‘ઓપરેશન લોટસ’, ચાલુ ટર્મના કેટલા ધારાસભ્યો તૂટ્યા, કેટલા છે પાઇપલાઇનમાં?

Gujarat Politics: એક જ સપ્તાહમાં આમ આદમી પાર્ટીના એક અને કોગ્રેસના એક ધારાસભ્યએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.

Gujarat: લોકસભા ચૂંટણી 2024 અગાઉ ગુજરાતમાં ભાજપનું ‘ઓપરેશન લોટસ’ શરૂ થયું એવું લાગી રહ્યું છે. આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી બાદ ખંભાતથી કોગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામું

Related Articles