શોધખોળ કરો

આજનું હવામાનઃ આજે રાજ્યના આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, રેડ એલર્ટની સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી

Gujarat Weather Update: ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ છે. હવામાન વિભાગે ફરીથી 28 જુલાઈએ ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.

Gujarat red alert heavy rain July 28: ગુજરાતમાં ભારે વરસાદ ચાલુ છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં તો સ્થિતિ અત્યંત ખરાબ હોવાનું કહેવાય છે. નવસારી જિલ્લાના અનેક ગામોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે. જેના કારણે 2,500થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તાપી જિલ્લામાંથી 500 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગે ફરીથી 28 જુલાઈએ ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગે ગુજરાત પ્રદેશમાં 27 અને 29 જુલાઈના રોજ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે, જ્યારે 28 જુલાઈએ અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રદેશના વિવિધ ભાગોમાં 30 અને 31 જુલાઈએ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 27 અને 29મી જુલાઈએ ભારે વરસાદનું યલો એલર્ટ જ્યારે 28મી જુલાઈએ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે 30 જુલાઈથી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદ નહીં પડે.

આગામી 24 કલાક દરમિયાન ગુજરાત પ્રદેશના અરવલી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં વિવિધ સ્થળોએ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 28મી જુલાઈના રોજ ગુજરાત પ્રદેશના વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 28મી જુલાઈએ જ ગુજરાત પ્રદેશના અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ મહિસાગર, નર્મદા અને ભરૂચ જિલ્લામાં જુદા જુદા સ્થળોએ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ જિલ્લામાં પણ 28 જુલાઈએ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

29 જુલાઈએ દક્ષિણ ગુજરાત પ્રદેશના અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ મહિસાગર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.              

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

વિડિઓઝ

West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
Embed widget