શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Gujarat Weather Update: ગુજરાતનમાં તાપમાનનો પારો ગગડ્યો, નલિયામાં તાપમાન 4.4 ડિગ્રી નોંધાયું

Gujarat Weather Update: આગામી 5 દિવસ ઠંડીને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં ઠંડી રહેશે. જેની અસર આજે સવારથી જ જોવા મળી રહી છે.

Gujarat Weather Update: આગામી 5 દિવસ ઠંડીને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં ઠંડી રહેશે. જેની અસર આજે સવારથી જ જોવા મળી રહી છે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આજે તાપમાનનો પારો ગગડી ગયો છે. આગામી 2 દિવસ ઠંડી વધવાની શક્યતા છે. 2 થી 6 ડિગ્રી આવતીકાલે તાપમાન ઘટી શકે છે.

નલિયામાં 4.4 ડિગ્રી તાપમાન નોધાયું હતું.  તો બીજી ઉતરાયણને લઈને પવન સારો રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. આવતીકાલે ઉતર પૂર્વ દિશા તરફથી પવન રહી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતા રાજ્યમાં ઠંડી જામશે. સવારે અને સાંજે તાપમાનમાં થોડો ફેરફાર જોવા મળશે. બપોરના સમયે પવનની ગતિ થોડી ઓછી થઈ શકે છે. તો બીજી તરફ ભુજનો પારો પણ સિંગલ ડિજિટમાં 9.2 ડિગ્રી નોંધાયો છે.

બનાસકાંઠાના ડીસામાં તાપમાન 9.1 ડીગ્રી નોંધાયું છે. બે દિવસમાં પારો -8.7 ડીગ્રી ગગડયો છે. ઠંડીનો નવો રાઉન્ડ થયો શરૂ થયો છે. હાર્ડ થીજાવતી ઠંડીની અસર જન જીવન પર જોવા મળી રહી છે. ઉત્તરાયણ દિવસે પતંગ રસિયાઓ ઠંડીમાં ઠુઠવાયા છે.

હજુ પણ રહેશે ઠંડીનો ચમકારો

દેશમાં ફરી એકવાર શીતલહેર પ્રસરવાની આગાહી કરવામા આવી છે, આ વખતે હવામાના ખાતાએ મોટી આગાહી કરતા કહ્યું છે કે દેશભરમાં અમૂક વિસ્તારોમાં હજુ પણ ઠંડીનો પારો નીચો જઇ શકે છે. દિલ્હી NCRમાં ઠંડી વધારે રહેશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, બહુ જલદી શીતલહેરની નવી સિઝનની શરૂઆત થવા જઇ રહી ચે.  હવામાન વિભાગ અનુસાર, 16 જાન્યુઆરી સુધી ઉત્તર પશ્ચિમી ભારતમાં કેટલાય વિસ્તારોમાં ન્યૂનત્તમ તાપમાનમાં 3-5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આગામી 24 કલાક દરમિયાન મધ્યપ્રદેશમાં તાપમાન 3-5 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે જવાની સંભાવના છે. આ પછી કોઇ ખાસ ફેરફાર નહીં જોવા મળે.

આગામી ત્રણ દિવસમાં ગુજરાત રાજ્યમાં ન્યૂયનત્તમ તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસનું નીચુ જવાની સંભાવના છે, આ પછી કોઇ મોટા ફેરફાર નહીં જોવા મળે. આગામી 5 દિવસ દરમિયાન દેશના બાકીના ભાગમાં ન્યૂયનત્તમ તાપમાનમાં કોઇ ખાસ ફેરફાર નહીં જોવા મળે. હવામાન વિભાગ અનુસાર, 14-17 જાન્યુઆરીએ ઉત્તરીય રાજસ્થાનના કેટલાક ભાગોમાં અને 14-15 જાન્યુઆરી દરમિયાન આંતરિક કર્ણાટકમાં અલગ અલગ હિસ્સોમાં શીતલહેર પ્રસરી શકે છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ
GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News: કરજણના ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સમાં ભાવ વધારાથી વાહન ચાલકોમાં રોષYogesh Patel : 'વિશ્વામિત્રીની સફાઈની માત્ર વાતો થાય છે': MLA યોગેશ પટેલનું ચોંકાવનારું નિવેદનReality check : ગુજરાત યુનિ.માં હેલ્મેટના નિયમનું ઉલ્લંઘન, એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં ખુલાસોAhmedabad Bopal Accident case: અકસ્માત સર્જનાર નશામાં ધૂત નબીરાના નફ્ફટાઈ ભર્યા બોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ
GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ
IPL 2025 Mega Auction: અફઘાનિસ્તાનના 18 વર્ષના ખેલાડી પર મુંબઈએ કર્યો કરોડોનો વરસાદ, નેટ બોલર પર લગાવ્યો મોટો દાવ
અફઘાનિસ્તાનના 18 વર્ષના ખેલાડી પર મુંબઈએ કર્યો કરોડોનો વરસાદ, નેટ બોલર પર લગાવ્યો મોટો દાવ
IPL 2025 PBKS: પંજાબ કિંગ્સે 3 ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ કર્યો, ટીમે કેપ્ટન માટે ખોલ્યો ખજાનો?
IPL 2025 PBKS: પંજાબ કિંગ્સે 3 ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ કર્યો, ટીમે કેપ્ટન માટે ખોલ્યો ખજાનો?
IPL 2025 auction: ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આટલા કરોડમાં ખરીદ્યો
IPL 2025 auction: ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આટલા કરોડમાં ખરીદ્યો
Mallika Sagar: કોણ છે IPL 2025 ની ઓક્શનર મલ્લિકા સાગર ? નેટવર્થ જાણી ચોંકી જશો
Mallika Sagar: કોણ છે IPL 2025 ની ઓક્શનર મલ્લિકા સાગર ? નેટવર્થ જાણી ચોંકી જશો
Embed widget