શોધખોળ કરો

Rain forecast: હજુ લોકોને નહીં મળે રાહત, આગામી 5 દિવસ રાજ્યનાં આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

Rain forecast: ગઈકાલથી રાજ્યમાં ધમાકેદાર વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં તો જળબંબાકાર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. સુત્રાપાડામાં અને ધોરાજીમાં તો વરસાદે તારાજી સર્જી છે.

Rain forecast: ગઈકાલથી રાજ્યમાં ધમાકેદાર વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં તો જળબંબાકાર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. સુત્રાપાડામાં અને ધોરાજીમાં તો વરસાદે તારાજી સર્જી છે. અહીં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સુત્રાપાડામાં 22 ઈંચથી વધુ વરસાદ પડતા ચારેકોર પાણી જ પાણી ફરી વળ્યા છે. તો બીજી તરફ હજુ લોકોને વરસાદથી રાહત મળશે નહી. આગામી 5 દિવસ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.

આગામી 5 દિવસની વરસાદની આગાહી 

પ્રથમ દિવસ:  રાજ્યમાં આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે દમણ, દાદરા નગર હવેલી,વલસાડ   અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં  ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગર,જૂનાગઢ અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. પોરબંદરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ અને નવસારી,અમરેલી,દ્વારકા ગીર સોમનાથ અને દીવમાંમાં  ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, પંચમહાલ, દાહોદ, વડોદરા,છોટાઉદેપુર, નર્મદા, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં  સુરેન્દ્રનગર, મોરબી અને બોટાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બીજો દિવસ : જેમાં સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરામાં નગર હવેલી, સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, મહિસાગર, વડોદરા, ભરૂચ અને ડાંગ પોરબંદરમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ત્રીજો દિવસ:  બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહેસાણા, ખેડા અને મહિસાગર,સૌરાષ્ટ્રના જિલ્લાઓ એટલે કે અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જ્યારે પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, વલસાડ અને દમણ, દાદરા નગરમાં  હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ચોથો દિવસ: બનાસકાંઠા અને પાટણ, કચ્છ.અને  સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જામનગર, પોરબંદર અને દ્વારકા છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

પાંચમો દિવસ:  દક્ષિણના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. ગુજરાત પ્રદેશ એટલે કે ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરામાં નગર હવેલી, પોરબંદર અને દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ટોપ સ્ટોરી

કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
Gujarat rain forecast: રાજ્યના આ જિલ્લામાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Gujarat rain forecast: રાજ્યના આ જિલ્લામાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget