શોધખોળ કરો

Gujarat Rain: 6 દિવસ રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી, આ જિલ્લાઓમાં તૂટી પડશે, જાણો હવામાન અપડેટ  

રાજ્યમાં આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ છે. દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત મેઘરાજા મહેરબાન થયા છે.

Gujarat Rain: રાજ્યમાં આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ છે. દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત મેઘરાજા મહેરબાન થયા છે. સુરત, નવસારી અને વલસાડમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં  ચોમાસાએ ફરી જોર પકડ્યું છે.  હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 6 દિવસ સુધી રાજ્યમાં ભારેથી લઈ સામાન્ય વરસાદ વરસી શકે છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

ગુજરાતના આ જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી

રાજ્યમાં આજે  સુરત,તાપી, નવસારી,  ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં આજે મેઘરાજા જમાવટ કરશે.  ખાસ કરીને વલસાડ અને નવસારીમાં અતિભારે વરસાદ વરસી શકે છે. આ સિવાય સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમા વરસાદની શક્યતા છે. જેમાં  કચ્છ જિલ્લમાં પણ વરસાદનું અનુમાન છે. રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર,દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, અમદાવાદ અને ગાંધીનગરમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 

બુધવારે આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ

22 જુલાઈ બુધવારના દિવસે રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન છે.  સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે  છે. આ સિવાય ડાંગ અને તાપીમાં પણ વરસાદની શક્યતા છે.  ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 

25 જુલાઈએ આ જિલ્લાઓમાં વરસશે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ 25 જુલાઈના રોજ પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. જેમાં અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.  . હવામાન વિભાગે આગામી 6 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના હોવાથી તંત્રને પણ સતર્ક રહેવા સૂચના આપી છે.

આ પણ વાંચો- Surat Rain: સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, જનજીવન પ્રભાવિત

રાજ્યમાં નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે ત્યાં ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે. જ્યારે સુરત અને તાપી જિલ્લામાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદ દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે.   નદી-નાળાઓમાં જળસ્તર વધવા અને શહેરી વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget