શોધખોળ કરો

Heavy Rain: સવાર-સવારમાં 73 તાલુકાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, જાણો ક્યાં કેટલો ખાબક્યો ?

Heavy Rain: છેલ્લા બે દિવસથી રાજ્યમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં દક્ષિણથી લઇને સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય ગુજરાતમાં પાણી પાણીની સ્થિતિ પેદા થઇ છે

Heavy Rain: છેલ્લા બે દિવસથી રાજ્યમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં દક્ષિણથી લઇને સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય ગુજરાતમાં પાણી પાણીની સ્થિતિ પેદા થઇ છે. અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે, જનજીવન અસ્તવ્યસ્ત થયુ છે. આજે સવારે પણ વરસાદે તબાહી મચાવી છે અને સવાર સવારમાં 73 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે, જેના આંકડા અહીં આપવામાં આવ્યા છે.

હવામાન વિભાગ અનુસાર, છેલ્લા બે દિવસથી રાજ્યમાં ઉત્તર ઝૉનમાં મેઘો મુશળધાર રીતે વરસી રહ્યો છે. આજે સવારથી પડી રહેલો વરસાદ પણ બે ઇંચથી વધુનોં નોંધાયો છે. વાંચો આંકડા...

આજે 8 વાગ્યા સુધીમાં 73 તાલુકામાં નોંધાયો વરસાદ - 
8 વાગ્યા સુધીમાં પાટણના સરસ્વતિ તાલુકામાં સવા બે ઈંચ વરસાદ 
8 વાગ્યા સુધીમાં દ્વારકાના ખંભાળીયામાં બે ઈંચ વરસાદ 
8 વાગ્યા સુધીમાં ખેડા તાલુકામાં દોઢ ઈંચ વરસાદ 
8 વાગ્યા સુધીમાં પાટણ તાલુકામાં દોઢ ઈંચ વરસાદ 
8 વાગ્યા સુધીમાં બહુચરાજીમાં દોઢ ઈંચ વરસાદ 
8 વાગ્યા સુધીમાં કાલાવડમાં દોઢ ઈંચ વરસાદ 
8 વાગ્યા સુધીમાં વિસનગરમાં સવા ઈંચ વરસાદ 
8 વાગ્યા સુધીમાં માતરમાં એક ઈંચ વરસાદ 
8 વાગ્યા સુધીમાં સંખેશ્વર,ઈડરમાં એક એક ઈંચ વરસાદ 
8 વાગ્યા સુધીમાં સમી,વાસો, ઊંઝામાં અડધો ઈંચ વરસાદ 
8 વાગ્યા સુધીમાં વડનગર, ચાણસ્મામાં અડધો ઈંચ વરસાદ 

ખાસ વાત છે કે, રાજ્યમાં અત્યારે વરસાદની સ્થિતિ છે, અને ચોમાસુ જામ્યુ છે, લેટેસ્ટ અપડેટ પ્રમાણે, રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીનો 59.33 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. ઝૉન પ્રમાણે જોઇએ તો કચ્છમાં સિઝનનો અત્યાર સુધીનો 76.45 ટકા વરસાદ ખાબક્યો છે, સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીનો 74.43 ટકા વરસાદ પડ્યો છે, દક્ષિણ ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીનો 69.50 ટકા વરસાદ વરસ્યો છે, આની સાથે સાથે મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીનો 41.86 ટકા વરસાદ અને ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીનો 38.78 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. 

છેલ્લા 24 કલાકમાં જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ

- મહેસાણામાં ખાબક્યો સાડા સાત ઈંચ

- પ્રાંતિજમાં ખાબક્યો સાડા છ ઈંચ

- વિસનગરમાં વરસ્યો સાડા છ ઈંચ

- હાંસોટમાં વરસ્યો પોણા છ ઈંચ

- વિજાપુરમાં વરસ્યો સાડા પાંચ ઈંચ

- લુણાવાડામાં વરસ્યો સાડા પાંચ ઈંચ  

- વડગામમાં સવા પાંચ ઈંચ  

- જોટાણામાં પાંચ ઈંચ

- ખંભાતમાં પોણા પાંચ ઈંચ

- તલોદમાં સાડા ચાર ઈંચ  

- હિંમતનગરમાં સાડા ચાર ઈંચ  

- માણસામાં સાડા ચાર ઈંચ   

- મોડાસામાં સવા ચાર ઈંચ  

- કપરાડામાં સવા ચાર ઈંચ

- વડોદરામાં ચાર ઈંચ

- મેઘરજમાં ચાર ઈંચ

- બાયડમાં ચાર ઈંચ

- સાંતલપુરમાં સાડા ત્રણ ઈંચ  

- નડીયાદમાં સવા ત્રણ ઈંચ

- વડનગરમાં સવા ત્રણ ઈંચ

- બેચરાજીમાં ત્રણ ઈંચ

- ઊંઝામાં ત્રણ ઈંચ

- વાપીમાં ત્રણ ઈંચ  

- ધરમપુરમાં પોણા ત્રણ ઈંચ

- પાલનપુરમાં પોણા ત્રણ ઈંચ

- ખાનપુરમાં અઢી ઈંચ

- દેહગામમાં અઢી ઈંચ

- વાગરામાં અઢી ઈંચ

- કડીમાં અઢી ઈંચ

- સંતરામપુરમાં અઢી ઈંચ

- ઓલપાડમાં સવા બે ઈંચ

- ભિલોડામાં સવા બે ઈંચ  

- માતરમાં સવા બે ઈંચ

- ધાનેરામાં સવા બે ઈંચ  

- બાવળામાં સવા બે ઈંચ  

- આહવામાં સવા બે ઈંચ  

- ઉમરગામ, દાંતિવાડામાં બે બે ઈંચ

- ધનસુરા, માલપુર,માંડલમાં બે બે ઈંચ  

- ખેડબ્રહ્મા, અમીરગઢ, ઈડરમાં બે બે ઈંચ

- ચોર્યાસી, ડીસા, સુરત શહેરમાં બે બે ઈંચ

- ક્વાંટ, સિદ્ધપુર, મહુધામાં પોણા બે ઈંચ      

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું સત્ય
Embed widget