શોધખોળ કરો

અમરેલી જિલ્લાના કયા-કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો? ભારે વરસાદથી નદીઓમાં જોવા મળ્યું પુર

વરસાદની સિઝન શરૂ થાય તે પહેલાં જ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સૌરાષ્ટ્રના ઘણાં જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો હતો.

વરસાદની સિઝન શરૂ થાય તે પહેલાં જ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સૌરાષ્ટ્રના ઘણાં જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જોકે આજે અમરેલીના રાજુલા પથંકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજુલા ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેને લઈને પાણી ભરાઈ ગયા હતાં. અમરેલી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે ધારીમાં આજે પણ ધોધમાર વરસાદનું આગમન થયું હતું. ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો હતો. ખાંભાના ડેડાણમાં વરસાદ શરૂ થયો હતો. વરસાદને પગલે રોડ-રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું હોવાનું જોવા મળ્યું હતું. વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે શહેરી અને ગ્રામ્ય વિસ્તાર પાણી ભરાઈ ગયા હતાં. રાજુલાના મુખ્ય બજારમાં પણ ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતાં. અમરેલી જિલ્લાના કયા-કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો? ભારે વરસાદથી નદીઓમાં જોવા મળ્યું પુર આ ઉપરાંત ભારે વરસાદને કારણે રાજુલાની ઘાણો નદી બે કાંઠે વહેવા લાગી હતી. શહેરના ઘણાં નદીમાં પુર આવ્યું હતું જેને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતાં. ઘાણો નદીમાં પુરના પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો હતો. ગીર ગઢડા તાલુકાના વડવીયાલા, જુડવડલી, જરગલી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. નોંધનીય છે કે, છેલ્લા ચાર દિવસથી અમરેલી જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે નદી-નાળા છલકાઈ ગયા છે જેને જોવા માટે આસપાસના લોકો દોડી આવ્યા હતાં. અમરેલી જિલ્લાના કયા-કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો? ભારે વરસાદથી નદીઓમાં જોવા મળ્યું પુર છેલ્લા 24 કલાકમાં અમરેલીના ધારીમાં અઢી ઈંચ કરતાં વધારે વસાદ નોંધાયો હતો. આ ઉપરાંત અમેલી જિલ્લામાં ઘણી જગ્યાએ મોડી રાતે વરસાદ નોંધાયો હતો. નોંધનીય છે કે, દક્ષિણ-પૂર્વ અરેબિયન સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવવાને પગલે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

ટોપ સ્ટોરી

સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Gandhinagar Election: રાજ્યમાં 1 મનપા, બે નપાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ, ગાંધીનગરમાં સરેરાશ 57 મતદાન
Gandhinagar Election: રાજ્યમાં 1 મનપા, બે નપાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ, ગાંધીનગરમાં સરેરાશ 57 મતદાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાડીનો બિઝનેસ શરૂ કરવો છે? સુરતના આ બજારો છે ખરીદી માટે બેસ્ટ પ્લેસ
સાડીનો બિઝનેસ શરૂ કરવો છે? સુરતના આ બજારો છે ખરીદી માટે બેસ્ટ પ્લેસ
Embed widget