શોધખોળ કરો

સૌરાષ્ટ્રના આ જિલ્લામાં ધોધમાર વરસાદ પડતાં નદીમાં પુર આવ્યું, લોકો જોવા ઉમટી પડ્યાં

સમગ્ર ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત છે ત્યારે નિસર્ગ વાવાઝોડાની અસરને કારણે ગુજરાતમાં હાલ વરસાદ ખાબક્યો છે ત્યારે સૌરાષ્ટ્રના અમરેલી-ધારીની ગીર પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો

સમગ્ર ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત છે ત્યારે નિસર્ગ વાવાઝોડાની અસરને કારણે ગુજરાતમાં હાલ વરસાદ ખાબક્યો છે ત્યારે સૌરાષ્ટ્રના અમરેલી-ધારીની ગીર પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે નદીમાં પુર આવ્યું હતું. જ્યારે વરસાદના આગમનથી ખેડૂતો ખુશખશાલ જોવા મળ્યાં હતાં. સૌરાષ્ટ્રના આ જિલ્લામાં ધોધમાર વરસાદ પડતાં નદીમાં પુર આવ્યું, લોકો જોવા ઉમટી પડ્યાં અમરેલી-ધારીના ગીર પંથકમાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો જેના કારણે ગઈકાલે અમરેલી અને ધારીના ગીર પંથકમાં ભારે વરસાદ ખાબક્યો હતો. ધારીના ગીર પંથકના ઠીકરીયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. સૌરાષ્ટ્રના આ જિલ્લામાં ધોધમાર વરસાદ પડતાં નદીમાં પુર આવ્યું, લોકો જોવા ઉમટી પડ્યાં ધોધમાર વરસાદના કારણે નતાળીયા (રામ બાગ) નદીમાં પુર આવ્યું હતું. વરસાદના કારણે ખેડૂતોમાં ખુશખુશાલ જોવ મળ્યું હતું. નદીમાં પુર આવતાં ગામના લોકો જોવા માટે ઉમટી પડ્યાં હતાં. સૌરાષ્ટ્રના આ જિલ્લામાં ધોધમાર વરસાદ પડતાં નદીમાં પુર આવ્યું, લોકો જોવા ઉમટી પડ્યાં

ટોપ સ્ટોરી

Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ માટે આવેલા 87 સેનાના જવાનો તાવની ઝપેટમાં, એકનું મોત
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ માટે આવેલા 87 સેનાના જવાનો તાવની ઝપેટમાં, એકનું મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
Embed widget