શોધખોળ કરો

મોડી રાતે ગુજરાતના આ શહેરોમાં ધોધમાર વરસાદ, બે કલાકમાં બે ઈંચ સુધી ખાબક્યો વરસાદ

ગુજરાતના ઘણાં વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે જેને લઈને અલગ-અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે

ગુજરાતના ઘણાં વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે જેને લઈને અલગ-અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે ત્યારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે જેમાં આજથી આગામી પાંચ દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે દાહોદ, છોટાઉદેપુર અને નવસારીમાં મોડી રાતે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેને લઈને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું. મોડી રાતે ધોધમાર વરસાદ વરસતાં સમગ્ર વિસ્તારોના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. મોડી રાતે ગુજરાતના આ શહેરોમાં ધોધમાર વરસાદ, બે કલાકમાં બે ઈંચ સુધી ખાબક્યો વરસાદ રાતે બે વાગે છોટાઉદેપુરમાં અઢી ઈંચ, ક્વાંટમાં 3.6 ઈંચ, દાહોદમાં 2 કલાકમાં 2 ઈંચ અને નવસારીમાં પણ બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં જ્યારે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. છોટાદેપુર જિલ્લામાં રાતે 2 કલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે ક્વાંટમાં 3.6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. પાવીજેતપુર અને બોડેલીમાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતાં જ્યારે નિઝામી સોસાયટીમાં પાણી ભરાયા અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. મોડી રાતે ગુજરાતના આ શહેરોમાં ધોધમાર વરસાદ, બે કલાકમાં બે ઈંચ સુધી ખાબક્યો વરસાદ દાહોદ જિલ્લામાં મોડી રાતે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. દાહોદમાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદા પડતાં ઠેર ઠેર પાણી ભરાયા હતાં. ભારે વરસાદને કારણે ઠંડક પ્રસરી ગઈ હતી. મોડી રાતે પવનના સૂસવાટા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. દાહોદ, લીબીડી, ઝાલોદ, ગલાલિયાવાડ, રળિયાતી, રાબડાલ સહિત આસપાસના પંથકમાં વરસાદ ખાબક્યો હતો. મોડી રાતે ગુજરાતના આ શહેરોમાં ધોધમાર વરસાદ, બે કલાકમાં બે ઈંચ સુધી ખાબક્યો વરસાદ મોડી રાતે નવસારી જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો હતો જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ભારે વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Embed widget