શોધખોળ કરો

Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો

કંડલા પોર્ટ પર ગેરકાયદે ખડકાયેલા દબાણો તોડી પાડવાની વહેલી સવારથી જ કામગીરી હાથ ધરાઈ હતી.

કચ્છમાં પ્રશાસનનું બુલડોઝર ફરી વળ્યું હતું. કંડલા પોર્ટ પર ગેરકાયદે ખડકાયેલા દબાણો તોડી પાડવાની વહેલી સવારથી જ કામગીરી હાથ ધરાઈ હતી. કંડલા અને મીઠા પોર્ટ આસપાસ 100 એકર જેટલી જમીનમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. 20 જેસીબી,  20 હીટાચી, 40 લોડર, 40 ડમ્પર અને ટ્રેક્ટરની મદદથી દબાણ હટાવવામાં આવી રહ્યા છે. જે 100 એકર જગ્યા પર દબાણો થયા છે તે જમીનની કિંમત 250 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. દબાણો હટાવવાની કામગીરી દરમિયાન કોઈ ઘટના ન બને તે માટે લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પ્રશાસનના 40 અધિકારીઓ અને 500 જેટલા પોલીસ કર્મીઓના બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.                       

વહેલી સવારે કંડલાના મીઠા પોર્ટ ઉપર મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું.  મીઠા પોર્ટ દબાણ દૂર કરવા માટે દિન દયાળ પોર્ટ ઓથોરિટીના અધિકારી, કર્મચારી અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસના અધિકારી કર્મચારી દ્વારા સંયુક્ત મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મીઠા પોર્ટ વિસ્તારનું દબાણ દૂર કરવા પૂર્વ કચ્છ જિલ્લામાંથી આશરે 40 અધિકારીઓ અને 500 પોલીસ કર્મચારીઓ દ્ધારા હાથ ધરવામાં આવ્યું છે. મીઠા પોર્ટ મેગા ડિમોલેશન દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી કરવામાં આવી  હતી. આ વિસ્તાર આશરે 100 એકર જમીનમાં વિસ્તારેલો છે જેની કિંમત આશરે 250 કરોડ રૂપિયા છે. આ મેગા ઓપરેશનમાં આશરે 20 જેસીબી, 20 હિટાચી, 40 લોડર, 40 ડમ્ફર, 100 ટેક્ટર અને વીડિયોગ્રાફી ફૂટેજ માટે ડ્રોન તથા કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.               

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ છોટાઉદેપુર નગરપાલિકા દ્ધારા રસ્તા પરના અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ઝંડા ચોકથી માણેકચોક સુધીનો ગૌરવ પંથ રોડના બંન્ને સાઈડના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. લારી ગલ્લા શાકભાજીના વેપારી તેમજ મરી મસાલા વેચતા વેપારીઓને વૈકલ્પિક જગ્યાએ બેસાડવામાં આવ્યા હતા. નગરપાલિકા દ્ધારા જીઇબી કમ્પાઉન્ડમાં રસ્તા વચ્ચે નડતરરૂપ લારીવાળાઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. છોટાઉદેપુર નગરપાલિકાના કર્મચારીઓ અને  પોલીસ દ્ધારા અડચણરૂપ થતા દબાણો દૂર કરાયા હતા.                     

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત

Embed widget