શોધખોળ કરો

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 16 કેસ નોંધાયા

ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 16 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 299 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 02 લોકો વેન્ટીલેટર પર છે. 297 લોકો સ્ટેબલ છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 16  કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 299  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 02 લોકો વેન્ટીલેટર પર છે.  297 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1212565 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,942  લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી એક પણ દર્દીનું મોત થયું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશનમાં 2  અને વડોદરા જિલ્લામં કોરોનાા 2 નવા કેસ નોંધાયો છે. 

આ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નહી

અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટાઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહીસાગર, મહેસાણા, મોરબી,  નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ,  પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા,  સુરત, સુરત કોર્પોરેશન,  સુરેન્દ્રનગર, તાપી અને વલસાડમાં એક પણ નવો કેસ નોંધાયો નહોતો.

બીજી તરફ આજે 25 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 99.08  ટકાએ પહોંચ્યો છે. આજે 1,86,649 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 18 વર્ષથી વધારેની ઉંમરના 2561 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 22182 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-17 વર્ષના કિશોરો પૈકી 2654 ને રસીનો પ્રથમ જ્યારે 11114 ને રસીનો બીજો ડોઝ અપાયો છે. 13239ને પ્રિકોશન ડોઝ, જ્યારે 12-14 વર્ષના તરૂણો પૈકી 137899 ને પ્રથમ ડોઝ અપાયો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,89,649 રસીના ડોઝ અપાયા હતા અને અત્યાર સુધીમાં કુલ 10,50,83,628 રસીના કુલ ડોઝ અપાઇ ચુક્યાં છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Elections 2024: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગી શકે છે મોટો ઝટકો, સુરતના નિલેશ કુંભાણીની ઉમેદવારી થઈ શકે છે રદ

Rajkot: ક્ષત્રિય નેતા પી.ટી.જાડેજાનો મોટો દાવો-'ક્ષત્રિય આંદોલન ભાજપને 8 બેઠકો પર હરાવી શકે છે'

Doordarshan's New Logo: દૂરદર્શનનો નવો લોગો બન્યો 'કેસરિયો', વિપક્ષના નેતાઓ ભડક્યા

Amit Shah Net Worth: 15 લાખથી વધુની લૉન, ખુદની કાર પણ નથી... જાણો અમિત શાહ પાસે કેટલી છે સંપતિ

for smartphones
and tablets

વિડિઓઝ

'ગેનીબેન ઠાકોરે દારૂના ધંધામાંથી હપ્તા લઈ સંપત્તિ વસાવી': રેખાબેન ખાણેસાLok Sabha Election 2024 : મારૂ ફોર્મ રદ થાય તેવા પ્રયાસો કરાયા: ગેનીબેન ઠાકોરGopinathji Mandir Temple Board Election: આચાર્ય પક્ષે લગાવ્યો દેવપક્ષ પર આરોપAmbalal Patel Prediction: ગરમીનો વધુ એક રાઉન્ડ! અંબાલાલની સૌથી મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Elections 2024: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગી શકે છે મોટો ઝટકો, સુરતના નિલેશ કુંભાણીની ઉમેદવારી થઈ શકે છે રદ
Elections 2024: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગી શકે છે મોટો ઝટકો, સુરતના નિલેશ કુંભાણીની ઉમેદવારી થઈ શકે છે રદ
Rajkot: ક્ષત્રિય નેતા પી.ટી.જાડેજાનો મોટો દાવો-'ક્ષત્રિય આંદોલન ભાજપને 8 બેઠકો પર હરાવી શકે છે'
Rajkot: ક્ષત્રિય નેતા પી.ટી.જાડેજાનો મોટો દાવો-'ક્ષત્રિય આંદોલન ભાજપને 8 બેઠકો પર હરાવી શકે છે'
Doordarshan's New Logo: દૂરદર્શનનો નવો લોગો બન્યો 'કેસરિયો', વિપક્ષના નેતાઓ ભડક્યા
Doordarshan's New Logo: દૂરદર્શનનો નવો લોગો બન્યો 'કેસરિયો', વિપક્ષના નેતાઓ ભડક્યા
Amit Shah Net Worth: 15 લાખથી વધુની લૉન, ખુદની કાર પણ નથી... જાણો અમિત શાહ પાસે કેટલી છે સંપતિ
Amit Shah Net Worth: 15 લાખથી વધુની લૉન, ખુદની કાર પણ નથી... જાણો અમિત શાહ પાસે કેટલી છે સંપતિ
Lok sabha Election 2024 Live Update: લાચારીનું બીજું નામ શિસ્ત, કાયરતાનું વફાદારી,  ભાજપના જ નેતાની પોસ્ટથી ખળભળાટ

Crime News: MCA વિદ્યાર્થીનીએ પ્રેમસંબંધની પાડી ના, એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કોલેજ કેમ્પસમાં જ કરી નાંખી હત્યા
MCA વિદ્યાર્થીનીએ પ્રેમસંબંધની પાડી ના, એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કોલેજ કેમ્પસમાં જ કરી નાંખી હત્યા
MS Dhoni Milestones: લખનઉ વિરુદ્ધ ધોનીએ રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ હાંસલ કરનાર દુનિયાનો પ્રથમ વિકેટકીપર બન્યો

Chocolate: બાળકોને ચોકલેટ આપતા પહેલા આ બાબતનું રાખો ધ્યાન, દોઢ વર્ષની બાળકીનું થયું મોત

Embed widget