શોધખોળ કરો
Advertisement
ગુજરાત સરકારે 9 પ્રોબેશનરી IAS અધિકારીને ક્યા જિલ્લામાં મૂક્યા ચીફ ઓફિસર તરીકે ? જાણો સંપૂર્ણ વિગત
વલસાડ, ભરૂચ અને ખેડા સહિત 9 જિલ્લાઓ ની મ્યુનિસાપીલિટીમાં ચીફ ઓફિસર તરીકે નિમણુક કરવામાં આવી છે.
ગુજરત સરકારે 9 પ્રોબેશરની IAS અધિકારીઓની વિવિધ જિલ્લામાં ચીફ ઓફિસસર તરીકે નિમણુક કરી છે. વલસાડ, ભરૂચ અને ખેડા સહિત 9 જિલ્લાઓ ની મ્યુનિસાપીલિટીમાં ચીફ ઓફિસર તરીકે નિમણુક કરવામાં આવી છે. રાજ્ય સરકારે 23 સપ્ટેમ્બરે આ નોટિફિકેશન બહાર પાડ્યું છે.
9 પ્રોબેશરની આઈએસ અધિકારીઓની વિગતો
ક્રમ |
નામ |
જિલ્લો |
પોસ્ટિંગની જગ્યા |
1 |
અકંચા શિક્ષા ખલખો |
વલસાડ |
ઉમરેઠ નગરપાલિકા, જિ. આણંદ |
2 |
અધર્શા રાજીન્દ્રન |
ભરૂચ |
તરસાડી નગરપાલિકા, જિ. સુરત |
3 |
દેવાહુતી |
ખેડા |
મહેમદાબાદ નગરપાલિકા, જિ. ખેડા |
4 |
કંચન |
મહેસાણા |
ઉંઝા નગરપાલિકા, જિ. મહેસાણા |
5 |
કાપસે યોગેશ શિવ કુમાર |
સાબરકાંઠા |
થરા નગરપાલિકા, જિ. બનાસકાંઠા |
6 |
મનકલે જયંત કિશોર |
ભાવનગર |
શિહોર નગરપાલિકા, જિ. ભાવનગર |
7 |
નતિશા માથુર |
જામનગર |
સલાયા નગરપાલિકા, જિ. દેવભૂમિ દ્વારકા |
8 |
રુચી બિંદલ |
અમદાવાદ |
ઠાસરા નગરપાલિકા, ડિ. ખેડા |
9 |
યુવરાજ સિદ્ધાર્થ |
નર્મદા |
વાંકાનેર નગરપાલિકા, જિ. મોરબી |
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement