શોધખોળ કરો
Advertisement
જામનગરના કયા જાણીતા બિલ્ડરે પોતાના ફાર્મહાઉસ પર આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર?
બિલ્ડરે પોતાના ફાર્મ હાઉસમાં ઝેરી દવા પી લેતા હોસ્પિટલ ખસેડાયા હતા. એક જ દિવસમાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયા છે.
જામનગરઃ શહેરના જાણીતા બિલ્ડર મેરામણ પરમારે આપઘાતનો પ્રયાસ કરતાં ભારે ચકચાર મચી ગઈ છે. બિલ્ડરે પોતાના ફાર્મ હાઉસમાં ઝેરી દવા પી લેતા હોસ્પિટલ ખસેડાયા હતા. એક જ દિવસમાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયા છે. તેમના આપઘાતના પ્રયાસને પગલે શહેરની બિલ્ડર લોબીમાં તરહે તરેહની ચર્ચાઓ વહેતી થઈ છે.
બિલ્ડર મેરામણ પરમાર પાસે રોલ્સ રોયસ સહિતની અનેક મોંઘી કારનો કાફલો છે. જોકે, બનાવ પાછળનું કારણ અંકબંધ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement