શોધખોળ કરો

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણીએ મહેશ શાહ પર પ્રતિક્રીયા આપતા કહ્યું કોઈપણ ચમરબંધીને છોડવામાં નહી આવે

વાપી: છેલ્લા કેટલાક સમય થી બહુચર્ચીત આઇ ડી એસ સ્કીમ હેઠળ 13860 કરોડ ના કાળા  નાણાની જાહેરાત કરનાર મહેશ શાહ નો મુદ્દો હવે જોર પકડી રહ્યો છે. ગુજરાત બીજેપી અધ્યક્ષ જીતુ વાઘાણી આ મુદ્દે પ્રતિક્રીયા આપતા કહ્યું હતું કે કોઈ ને પણ છોડવા માં આવશે નહિ. મહેશ શાહ ખુદ કબૂલ કરી ચુક્યા છે કે તેને જાહેર કરેલ કાળા નાણા એ અનેક મોટા માથાઓ ના હોવા નુ સ્વીકાર કરી રહ્યો છે ત્યારે મહેશ શાહ એ જાહેર કરેલ રકમ મા કેટલાક રાજકારણીઓના પણ હોવા ની શક્યતા નકારી શકાય તેમ નથી ત્યારે આ મુદ્દે રાજકીય માહોલ પણ ગરમાયો છે. આ મુદ્દે વાપીમા ભાજપ ના એક કાર્યક્રમ મા ઉપસ્થિત ભાજપ ના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણિએ આ મામલે પ્રતિક્રીયા આપતા કહ્યું કે કોઈ પણ ચમર  બંધી ને છોડવા મા નહી આવે તેવો દાવો કર્યો હતો.

ટોપ સ્ટોરી

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય

Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ

સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ

Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 

Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ

Embed widget