શોધખોળ કરો
જૂનાગઢઃ વંથલીમાં 12 વર્ષની સગીરા પર યુવકે બળાત્કાર, 8 દિવસમાં બળાત્કારની બીજી ઘટનાથી ખળભળાટ, આરોપીનું શું થયું?
છોટાઉદેપુરના યુવાને 12 વર્ષની સગીરા પર બળાત્કાર ગુજાર્યો છે. યુવાન મજૂરી કામ કરવા લુશાળા ગામે આવ્યો હતો.

જૂનાગઢઃ જિલ્લાના વંથલીમાં આઠ દિવસમાં બળાત્કારની બીજી ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. લુશાળા ગામની સગીરા પર બળાત્કારની ઘટના સામે આવી છે. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે. આ અંગેની વિગતો એવી છે કે, છોટાઉદેપુરના યુવાને 12 વર્ષની સગીરા પર બળાત્કાર ગુજાર્યો છે. યુવાન મજૂરી કામ કરવા લુશાળા ગામે આવ્યો હતો. પોલીસે આરોપી સામે પોક્સો મુજબનો ગુનો દાખલ કર્યો છે અને આરોપીને ઝડપીને જેલ હવાલે કરી દીધો છે.
Before You Go
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર





















