શોધખોળ કરો
Advertisement
કેરીના શોખીનો માટે ખુશીના સમાચારઃ તાલાલા મેંગો માર્કેટમાં કેસર કેરીની ધમાકેદાર એન્ટ્રી
તાલાલા મેંગો માર્કેટમાં હરાજી શરૂ થશે. મોટી સંખ્યામાં કેરીની આવક થઈ છે. ખેડૂતો પોતાની કેસર કેરી વહેંચવા તાલાલા મેંગો માર્કેટ પહોંચ્યા છે.
જૂનાગઢઃ કેરીના શોખીનો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. આજથી માર્કેટમાં કેસર કેરીની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. તાલાલા મેંગો માર્કેટમાં હરાજી શરૂ થશે. મોટી સંખ્યામાં કેરીની આવક થઈ છે. ખેડૂતો પોતાની કેસર કેરી વહેંચવા તાલાલા મેંગો માર્કેટ પહોંચ્યા છે.
નોંધનીય છે કે, ઉનાળો શરૂ થતાં જ લોકો કેરીની રાહ જોવા લાગી જાય છે. એમાં પણ કેસર કેરી લોકોને ખૂબ જ પ્રિય છે. ત્યારે છેલ્લા થોડા સમયથી કેસર કેરીની આવક તો શરૂ થઈ છે, પરંતુ હજુ ભાવ થોડા વધારે છે. પરંતુ હવે માર્કેટમાં મોટા પ્રમાણમાં કેસર કેરીની આવક થતાં કેરીના શોખીનોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement