શોધખોળ કરો

Gujarat Cabinet Expansion: કોડીનારના ધારાસભ્ય ડો. પ્રદ્યુમન વાજાએ કેબિનેટ મંત્રીના લીધા શપથ

ભૂપેન્દ્ર ભાઈ પટેલના નવા મંત્રી મંડળમાં કોડિનારના લોકપ્રિય ધારાસભ્ય પ્રદ્યુમન વાજાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Gujarat Cabinet Expansion 2025 : ભૂપેન્દ્રભાઈ પટેલના નવા મંત્રી મંડળનો શપથ ગ્રહણ સમારોહ મહાત્મા મંદિર ગાંધીનગર  ખાતે યોજાયો હતો. ગુજરાત સરકારના નવા મંત્રીમંડળ વિસ્તરણમાં સૌથી પહેલા મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. ભૂપેન્દ્ર ભાઈ પટેલના નવા મંત્રી મંડળમાં કોડિનારના લોકપ્રિય ધારાસભ્ય પ્રદ્યુમન વાજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોડીનારના ધારાસભ્ય ડો. પ્રદ્યુમનભાઈ વાજાએ ભૂપેન્દ્રભાઈના મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.  

કોડીનારના ધારાસભ્ય ડો. પ્રદ્યુમન વાજાને કેબિનેટ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. કોડિનારને પ્રતિનિધત્વ મળતા કોડીનાર પંથક સહિત ગીર સોમનાથ જિલ્લામાં ભાજપના કાર્યકર્તાઓમાં  ઉત્સાહનો માહોલ છે.  કોડિનારમાં ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.  

ડો. પ્રદ્યુમન વાજા મૂળ અમદાવાદના વતની છે.  તેમણે 1995માં ગુજરાત યુનિવર્સિટીમાંથી એમબીબીએસ, ડીજીઓ અને એમડીની ડિગ્રી મેળવી હતી. વધુમાં  2022માં તેમણે એલએલબી અને એલએલએમનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો હતો.  ડો. પ્રદ્યુમન વાજા  સરકારી સેવામાંથી નિવૃત્ત થયા છે અને તેમના પત્ની પણ ડોક્ટર છે. ડો. પ્રદ્યુમન વાજા  ગુજરાત એસસી મોરચાના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.  

2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ડો. પ્રદ્યુમન વાજાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે કોડીનાર વિધાનસભા મતવિસ્તારમાંથી જીત મેળવી હતી. તેમને કુલ 77,794 મત મળ્યા હતા. 

દાદાની સરકારમાં સૌરાષ્ટ્રનો દબદબો વધ્યો 

ભૂપેન્દ્ર ભાઈ પટેલના નવા મંત્રી મંડળમાં કુલ 26 નેતાઓની પસંદગી કરાઈ છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો અર્જૂનભાઈ મોઢવાડિયા, જીતુભાઈ વાઘાણી, કુંવરજીભાઈ બાવળીયા, ડૉ પદ્યુમનભાઈ વાજા, પરશોત્તમ સોલંકી, કાંતિ અમૃતિયા, રિવાબા જાડેજા, કૌશિક વેકરિયાનો મંત્રી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.

ભુપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી

હર્ષ સંઘવી, નાયબ મુખ્યમંત્રી

કેબિનેટ મંત્રી

  • ઋષિકેશ પટેલ 
  • જીતુ વાઘાણી 
  • કનુભાઈ દેસાઈ 
  • કુંવરજી બાવળીયા 
  • નરેશ પટેલ 
  • અર્જુન મોઢવાડિયા 
  • પ્રદ્યુમન વાજા 
  • રમણ સોલંકી

રાજ્ય કક્ષા સ્વતંત્ર હવાલો

  • ઇશ્વર પટેલ 
  • પ્રફુલ પાનસેરીયા 
  • મનિષા વકીલ

રાજ્યકક્ષાના મંત્રીઓ

  • કાંતિ અમૃતિયા 
  • રમેશ કટારા 
  • દર્શના વાઘેલા 
  • પ્રવીણ માળી 
  • સ્વરૂપજી ઠાકોર 
  • જયરામ ગામીત 
  • રિવાબા જાડેજા 
  • પી સી બરંડા
  • સંજય મહિડા 
  • કમલેશ પટેલ 
  • ત્રિકમ છાગા
  • કૌશિક વેકરિયા
  • પરસોત્તમ સોલંકી 

About the author Hiren Meriya

Hiren Meriya is currently serving as an  Assistant Producer in ABP Asmita. Hiren Meriya has been working in the digital wing of abp news for the past five years. Apart from writing news, he has also been doing video related work. He has been writing news in different series during the elections of many states, Lok Sabha elections.  Before venturing into the world of journalism, he has done M.A in English And Master in Journalism from Saurashtra University. Hiren  has been writing continuously on issues like politics, elections and bollywood. He also wrote many reports related to it during the Corona epidemic.

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
Embed widget