શોધખોળ કરો

Nagarpalika Pramukh Varni Live: રાજયની નગરપાલિકામાં પ્રમુખ-ઉપ પ્રમુખની વરણી, નામ જાહેર, જાણો અપડેટ્સ

Nagarpalika Pramukh Varni Live: હવે મંગળવારથી ચૂંટાયેલી પાંખ સત્તા સંભાળશે. રાજ્યના 34 જિલ્લા, 260 તાલુકા, 84 નગરપાલિકા અને 15 મહાનગરપાલિકાના ચૂંટણી પરિણામો 28 એપ્રિલના જાહેર થયા હતા.

LIVE

Key Events
krimaben patel elected as unjha nagarpalika pramukh Nagarpalika Pramukh Varni Live: રાજયની નગરપાલિકામાં પ્રમુખ-ઉપ પ્રમુખની વરણી, નામ જાહેર, જાણો અપડેટ્સ
હોદ્દેદારોના નામો જાહેર થશે અને તેઓ પદભાર સંભાળશે
Source : ABPLIVE AI

Background

Nagarpalika Pramukh Varni Live:  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો જાહેર થયાના લગભગ બે સપ્તાહ જેટલો સમય વિત્યા બાદ હવે મંગળવારથી ચૂંટાયેલી પાંખ સત્તા સંભાળશે. રાજ્યના 34 જિલ્લા, 260 તાલુકા, 84 નગરપાલિકા અને 15 મહાનગરપાલિકાના ચૂંટણી પરિણામો 28 એપ્રિલના જાહેર થયા હતા. 19 મે એટલે કે આજના દિવસે પાલિકાના પ્રમુખ, કારોબારી ચેરમેન સહિતના હોદ્દેદારોના નામો જાહેર થશે અને તેઓ પદભાર સંભાળશે. શહેરી વિકાસ વિભાગે કલેકટરોને પાલિકાઓ માટે પદાધિકારીઓની ચૂંટણી પ્રક્રિયાઓ માટે સૂચના આપી દીધી છે. વિકાસ કમિશનરે જિલ્લા અને તાલુકાઓ માટે પણ સૂચનાઓ જાહેર કરી દેવામાં આવી છે. આમ આજના પાલિકા, 23થી 25મે એમ બે દિવસ 17-17 જિલ્લા પંચાયતો અને તેના તાબા હેઠળ આવતી તાલુકા પંચાયતોમાં પ્રમુખ, કારોબારી ચેરમેનની ચૂંટણી થશે. જ્યારે સૌથી અંતમાં 26થી 28મેના મનપામાં નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને પક્ષના નેતાઓના નામ જાહેર થશે. 2027 વિધાનસભા ચૂંટણી પહેલા સ્થાનિક ચૂંટણીમાં ભાજપને 33 જિલ્લા, 230 તાલુકા પંચાયત, 77 પાલિકા અને 15 મહાપાલિકામાં સત્તા મળી છે. અમદાવાદ મહાનગર સિવાયના શહેરોમાં કોંગ્રેસને માન્ય વિરોધપક્ષ તરીકે પદ મળે એટલી બેઠકો પણ મળી નથી. 

12:44 PM (IST)  •  19 May 2026

Nagarpalika Pramukh Varni Live:  દ્વારકાની ખંભાળિયા નપાના પ્રમુખ તરીકે વિજય કણઝારીયા

દ્વારકાની ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ તરીકે વિજય કણઝારિયા, ઉપ પ્રમુખ તરીકે આશા લુણા અને કારોબારી ચેરમેન તરીકે રાજ પાબરીની વરણી કરવામાં આવી છે.

12:43 PM (IST)  •  19 May 2026

Nagarpalika Pramukh Varni Live:  ખેડાની કપડવંજ નપાના પ્રમુખ તરીકે સેજલબેન પટેલ

ખેડાની કપડવંજ નગરપાલિકાના પ્રમુખ તરીકે સેજલબેન પટેલ, ઉપ પ્રમુખ તરીકે નેહાબેન ઓઝા, કારોબારી ચેરમેન તરીકે નરેન્દ્રભાઈ પટેલ, પક્ષના નેતા તરીકે ભદ્રેશકુમાર સુતરીયા અને દંડક તરીકે જયશ્રીબેન શર્માની વરણી કરવામાં આવી છે.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget