શોધખોળ કરો

Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું

ગુજરાતમાં ચોમાસાએ જોર પકડ્યું છે. આજે વહેલી સવારથી જ જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જુનાગઢના તાલુકાઓમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • જુનાગઢમાં ભારે વરસાદથી કેશોદનું મધરવાડા ગામ સંપર્ક વિહોણું બન્યું.
  • ગુજરાતમાં આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
  • છ સક્રિય વેધર સિસ્ટમ્સને કારણે રાજ્યમાં મેઘમહેર જોવા મળશે.
  • સુરત, જુનાગઢ સહિત ઘણા જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું એલર્ટ.

જુનાગઢ: ગુજરાતમાં ચોમાસાએ જોર પકડ્યું છે. આજે વહેલી સવારથી જ જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જુનાગઢના તાલુકાઓમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં પણ ભારે વરસાદ વરસ્યો છે. કેશોદમાં ભારે વરસાદને કારણે મઘરવાડા ગામ સંપર્ક વિહોણું  બન્યું છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ છે. કેશોદમાં ભારે વરસાદને કારણે  નદીઓ અને જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે.

રસ્તાઓ પર પાણી ફરી વળતા ગામનો સંપર્ક તૂટ્યો

ભારે વરસાદને કારણે મધરવાડા ગામમાં પાણીની આવક વધી હતી. રસ્તાઓ પર પાણી ફરી વળતા ગામનો સંપર્ક તૂટ્યો છે. કેશોદમાં ભારે વરસાદને પગલે જનજીવન પર ભારે અસર પડી છે. ભારે વરસાદને પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં  રાજ્યમાં  વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી છે.  એકસાથે અનેક વેધર સિસ્ટમ સક્રિય થતાં આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.  હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે. 

હવામાન વિભાગની આગાહી અનુસાર,  રાજ્યમાં એકસાથે 6 સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે.  ટ્રફ, શેયર ઝોન, અપર એર સાકલોનીક સર્ક્યુલેશન, સીઝનલ ટ્રફ, લો પ્રેશર સક્રિય થયું છે.  હવામાનના લેટેસ્ટ અપડેટ અનુસાર,  આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને જુનાગઢ, અમરેલી,  ગીર સોમનાથ,  દીવમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો- Gujarat Rain: ચોમાસાની જમાવટ, સિઝનનો સરેરાશ 8.46 ટકા વરસાદ, સરદાર સરોવર ડેમ 64 ટકા ભરાયો

આજે અરવલ્લી,  દાહોદ,  વડોદરા,  છોટાઉદેપુર,  નર્મદા,  ભરૂચ,  રાજકોટ,  પોરબંદર,  ભાવનગર,  દ્વારકામાં પણ ભારેથી અતિભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. આજે જામનગર,  બોટાદ,  સાબરકાંઠા,  ખેડા,  આણંદ,  પંચમહાલ અને  મહીસાગર ભારે  વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Advertisement

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget