શોધખોળ કરો

'મહા' વાવાઝોડુ દિશા બદલી ગુજરાત તરફ આગળ વધ્યું, 7 નવેમ્બરે પોરબંદર-દીવ વચ્ચે ટકરાશે

ગુજરાતમાં 'મહા' વાવાઝોડાનું સંકટ છે. 'મહા' વાવાઝોડું દિશા બદલી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. સાત નવેમ્બરના વહેલી સવારે મહા વાવાઝોડુ પોરબંદર-દીવ વચ્ચે ટકરાશે.

ગાંધીનગર: ગુજરાતમાં 'મહા' વાવાઝોડાનું સંકટ છે. 'મહા' વાવાઝોડું દિશા બદલી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. સાત નવેમ્બરના વહેલી સવારે મહા વાવાઝોડુ પોરબંદર-દીવ વચ્ચે ટકરાશે. ગુજરાતના દરિયા કાંઠા પર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને કેટલાક વિસ્તારોમાં NDRFની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસારા ગુજરાત તરફ આવતા આવતા આ વાવાઝોડું નબળું પડી જશે. 'મહા' વાવાઝોડુ જેમ જેમ ગુજરાત તરફ આવશે તેમ નબળુ પડશે. મહા વાવાઝોડુ પોરબંદરથી 660 અને વેરાવળથી 770 કિ.મી. દુર છે. આજે સવારે સાડા આઠ વાગ્યા બાદ મહા વાવાઝોડાએ દિશા બદલી છે. છ તારીખએ જૂનાગઢ, અમરેલી, દીવ, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રાજકોટ, સુરત, આણંદ, ભરૂચ અને અમદાવાદમાં પણ ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ઈન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ પણ 'મહા' વાવાઝોડાને લઈને સજ્જ છે. કોસ્ટગાર્ડની શીપ અને હેલિકોપ્ટરની મદદથી દરિયામાં સતત નીરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. એટલુ જ નહી ગુજરાત કોસ્ટગાર્ડ વહીવટી પ્રશાસન સાથે પણ સતત સંપર્કમાં રહીને કોસ્ટગાર્ડ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ હોવાની વાત કરી છે. તમામ માછીમારો પરત ફર્યા છે. ઈન્ડિયન કોસ્ટગાર્ડના કમાડન્ટે એબીપી અસ્મિતા સાથે વાત કરતા કહ્યું, ઓછી તિવ્રતા સાથે વાવાઝોડુ ટકરાશે. વાવાઝોડું ટકરાશે ત્યારે 70થી 80 કિ.મીની ઝડપે પવન ફુંકાઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી

ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?

South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત

15 જાન્યુઆરીએ યોજાનારી UGC-NETની પરીક્ષા મોકૂફ, તહેવારોના કારણે લેવાયો નિર્ણય
15 જાન્યુઆરીએ યોજાનારી UGC-NETની પરીક્ષા મોકૂફ, તહેવારોના કારણે લેવાયો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાઠ, વ્યસન-ફેશનનાHun To Bolish : હું તો બોલીશ : કેમ ઘસાયો રૂપિયો?Surat Dumper Accident : બારડોલીમાં ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું મોતUttarayan 2025 : દાહોદમાં બાઇક ચાલકનું પતંગની દોરીથી કપાયું ગળું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી
Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી
ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?
ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?
South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત
South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત
15 જાન્યુઆરીએ યોજાનારી UGC-NETની પરીક્ષા મોકૂફ, તહેવારોના કારણે લેવાયો નિર્ણય
15 જાન્યુઆરીએ યોજાનારી UGC-NETની પરીક્ષા મોકૂફ, તહેવારોના કારણે લેવાયો નિર્ણય
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ

લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ

રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા

મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો

Embed widget