શોધખોળ કરો

'નાગરિકોએ જાતે જ માસ્કથી મુક્તિ મેળવી લીધી છે', માસ્ક મુદ્દે આરોગ્યમંત્રીનો દાવો

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસોનું પ્રમાણ ઘટી ગયું છે અને ફરી એકવાર જનજીવન સામાન્ય બન્યું છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સિવાયના કોરોનાના નિયમો હટાવી દીધા છે.

ગાંધીનગરઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસોનું પ્રમાણ ઘટી ગયું છે અને ફરી એકવાર જનજીવન સામાન્ય બન્યું છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સિવાયના કોરોનાના નિયમો હટાવી દીધા છે. આ બધાની વચ્ચે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે માસ્કમાંથી મુક્તિ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. 

રાજયમાં નાગરિકોએ માસ્ક પહેરવાને લઈને પરોક્ષ મુક્તિ મેળવી લીધીનો આરોગ્ય મંત્રીનો દાવો છે. હવે મેળાવળઓમાં પણ કોઈ પણ વ્યક્તિ માસ્ક ના પહેરતા હોવાનો ઋષીકેશ પટેલે સ્વીકાર કર્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, નાગરિકોએ જાતે જ માસ્કથી મુક્તિ મેળવી લીધી છે.

Maharashtra News: બે વર્ષના લાંબા ઇન્તજાર બાદ હવે કોરોના ઘટી રહ્યો છે, ત્યારે એક મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે, દેશની આર્થિક રાજધાની અને મોટા રાજ્યો એવા મહારાષ્ટ્રમાંથી કોરોનાની તમામ પાબંદીઓ હટાવી દેવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારે કોરોનાથી બચવા માટે લગાવવામાં આવેલા તમામ પ્રતિબંધોને ખતમ કરી દીધા છે. નાગરિકોની સુરક્ષા માટે બીએમસીએ માર્શલ નિયુક્ત કર્યા હતા, જે માસ્ક ના પહેરે તેના પર દંડ ફટકારતા હતા, પરંતુ શનિવારથી લોકોને સાર્વજનવિક સ્થાનો પર માસ્ક પહેરવુ ફરજિયાત નહીં રહે, વળી, હવે મુંબઇમાં બીએમસી માર્શલ નાગરિકો પાસેથી દંડ નહીં લઇ શકે.

નાગરિકોને મળેલી રાહત વિશે પૂર્વ બીએમસી વિરોધી પક્ષ રવિ રાજાએ એબીપી ન્યૂઝને બતાવ્યુ- આ નિર્ણય ખુબ સારો છે, અમે સરકારના આ નિર્ણયનુ સમર્થન કરીએ છીએ. અન્ય દેશોમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે. ચીનમાં કેટલાક શહેરોમાં લૉકડાઉન લાગેલુ છે પરંતુ મુંબઇ અને આખા દેશમાં હાલ કોરોનાના કેસો ખુબ ઓછા આવી રહ્યાં છે. એટલે સરકારના આ નિર્ણયનુ સ્વાગત કરીએ છીએ. 

આને લઇને બીએમસીના પૂર્વ ગટ નેતા પ્રભાકર શિન્દેનુ કહેવુ છે કે આ ફેંસલો તેમને ખુબ પહેલા લઇ લેવા જેવો હતો, કેમ કે કોરોનાના કેસો ખુબ ઓછા આવી રહ્યાં છે. પરંતુ નાગરિકો માટે તમામ પ્રતિબંધો હટાવવામાં ન હતા આવ્યા. કહ્યુ દેર આયે દુરસ્ત આવ્યા. મહાનગર પાલિકા અને રાજ્ય સરકારે આ નિર્ણય મોડેથી લીધો છે, પરંતુ અમે આનુ સ્વાગત કરીએ છીએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget