શોધખોળ કરો

Gujarat Rain Forecast: હવામાન વિભાગે મોનસૂનને લઇને કરી મહત્વની સ્પષ્ટતા, આગામી 7 દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી

Gujrat Weather Update: રાજ્યમાં હાલ મોનસૂનના કારણે નહિ પરંતુ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ વરસી રહ્યુો છે આ સિસ્ટમની અસરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં આગામી સાત દિવસ વરસાદ વરસી શકે છે

Gujrat Weather Update: ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહેલા ખેડૂતો માટે હવામાન વિભાગે  માઠા સમાચાર આપ્યા છે. હાલના દિવસોમાં રાજ્યમાં ચોમાસાના આગમનના કોઈ અણસાર ન હોવાનું હવામાન વિભાગે પૂર્વાનુમાન કર્યુ છે.  હવામાન વિભાગ મુજબ ચોમાસું હાલ મહારાષ્ટ્રના થોડા વિસ્તારો સુધી જ પહોંચ્યું છે.. 23 જૂન બાદ ચોમાસું મહારાષ્ટ્રના સોલાપુર તરફ આગળ વધશે.  તો સાયક્લોનિક સર્ક્યુલેશન અને તેલંગાણાથી બનેલ ટ્રફ લાઇનના કારણે  હાલ રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે.. હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.. આજે 16 જિલ્લા અને સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે..  આવતીકાલે  સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાના છુટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.. તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે. આ સિવાય સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.. આ સમય દરમિયાન  પવનની ગતિ વધવાની પણ શક્યતા છે જેના  પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.

ચોમાસું ગુજરાતમાં કયારે દેશે દસ્તક 

હવામાન મોડલના આંકલન પરથી કહી શકાય કે, ચોમાસા હજુ સુધી રાજ્યમાં પહોંચ્યું નથી. ચોમાસની ગતિ ધીમી પડી ગઇ છે. હવામાન વિભાગના અનુમાન મુજબ હજુ 4થી5 સુધી આગળ નહિ વધે. સામાન્ય રીતે મહારાષ્ટ્રમાં આગમન બાદ સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થતી હોય છે. ત્યારે હવામાન વિભાગના આંકલન મુજબ મહારાષ્ટ્રમાં પણ ચોમાસું 24ની આસપાસ સુધી આગળ વધે તેવી કોઇ શક્યતા નથી.

હવામાનના જુદા જુદા મોડલના અભ્યાસ પરથી કહી શકાય કે ચોમાસું 25 જૂન બાદ ફરી  સક્રિય થતું દેખાય છે અને ફરી  25 જૂન બાદ  કોંકણના વિસ્તારો, અરબી સમુદ્રના કાંઠાના વિસ્તારો કેરળ, ગોવા, મહારાષ્ટ્રના વિસ્તારમાં મોનસૂનનો વરસાદ વરસશે. ચોમાસુ 27 જૂન સુધીમાં સમગ્ર મહારાષ્ટ્રને આવરી લેશે, હવામાન વિભાગની મુજબ 27 જૂનથી મુંબઇમાં ભારે વરસાદનું અનુમાન છે. મુંબઇ વરસાદ બાદ ગુજરાતમાં એક સપ્તાહ બાદ ચોમાસું પહોંચતું હોય છે, જેથી મોનસૂનની ગતિને જોતા 30 જૂન સુધી ગુજરાતમાં મોનસૂન એક્ટિવિટિની સક્રિયતા નથી દેખાતી 

જો કે સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બનન્સ, થન્ડરસ્ટ્રોર્મ એક્ટિલિટીના કારણે ગુજરાતમાં છુટછવાયો વરસાદ પડી શકે  છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં સારો વરસાદ વરસી શકે છે.ટૂંકમાં ગુજરાતે હજુ ચોમાસાના આગમન માટે અને ચોમાસાના વરસાદ માટે રાહ જોવી પડશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ
હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
Embed widget