શોધખોળ કરો

Gujarat Weather update: રાજ્યમાં મોનસૂનની કયારે થશે એન્ટ્રી, હવામાન વિભાગે શું વ્યક્ત કર્યું અનુમાન

Gujarat Weather update: રાજ્યમાં હાલ છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે. જો કે હવામાન વિભાગના અનુમાન મુજબ મોનસૂનના વરસાદ માટે હજુ પણ ગુજરાતે રાહ જોવી પડશે

Gujarat Weather update: ગુજરાતમાં છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે, આ વરસાદ ચોમાસાનો નથી પરંતુ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસી રહ્યો છે. હવામાન મોડલના આંકલન પરથી કહી શકાય કે, ચોમાસા હજુ સુધી રાજ્યમાં પહોંચ્યું નથી. ચોમાસની ગતિ ધીમી પડી ગઇ છે. હવામાન વિભાગના અનુમાન મુજબ હજુ 4થી5 સુધી આગળ નહિ વધે. સામાન્ય રીતે મહારાષ્ટ્રમાં આગમન બાદ સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થતી હોય છે. ત્યારે હવામાન વિભાગના આંકલન મુજબ મહારાષ્ટ્રમાં પણ ચોમાસું 24ની આસપાસ સુધી આગળ વધે તેવી કોઇ શક્યતા નથી.

હવામાનના જુદા જુદા મોડલના અભ્યાસ પરથી કહી શકાય કે ચોમાસું 25 જૂન બાદ ફરી  સક્રિય થતું દેખાય છે અને ફરી  25 જૂન બાદ  કોંકણના વિસ્તારો, અરબી સમુદ્રના કાંઠાના વિસ્તારો કેરળ, ગોવા, મહારાષ્ટ્રના વિસ્તારમાં મોનસૂનનો વરસાદ વરસશે. ચોમાસુ 27 જૂન સુધીમાં સમગ્ર મહારાષ્ટ્રને આવરી લેશે, હવામાન વિભાગની મુજબ 27 જૂનથી મુંબઇમાં ભારે વરસાદનું અનુમાન છે. મુંબઇ વરસાદ બાદ ગુજરાતમાં એક સપ્તાહ બાદ ચોમાસું પહોંચતું હોય છે, જેથી મોનસૂનની ગતિને જોતા 30 જૂન સુધી ગુજરાતમાં મોનસૂન એક્ટિવિટિની સક્રિયતા નથી દેખાતી 

આ પણ વાંચો: Rain Alert: આજે મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી, આ 5 જિલ્લામાં વરસશે ધોધમાર વરસાદ

જો કે સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બનન્સ, થન્ડરસ્ટ્રોર્મ એક્ટિલિટીના કારણે ગુજરાતમાં છુટછવાયો વરસાદ પડી શકે  છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં સારો વરસાદ વરસી શકે છે.ટૂંકમાં ગુજરાતે હજુ ચોમાસાના આગમન માટે અને ચોમાસાના વરસાદ માટે રાહ જોવી પડશે. 

આજના વેધરની વાત કરીએ તો રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાઓ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાઓ તેમજ દીવમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Rain Live Update: રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ, 720 રસ્તા જળમગ્ન, કેટલાક ગામડા સંપર્ક વિહોણા
Gujarat Rain Live Update: રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ, 720 રસ્તા જળમગ્ન, કેટલાક ગામડા સંપર્ક વિહોણા
Advertisement

વિડિઓઝ

Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર

Embed widget