શોધખોળ કરો

રાજ્યમાં ભારે વરસાદ માટે જોવી પડશે રાહ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?

હવામાન વિભાગે આગાહી કરી હતી કે રાજ્યમાં ભારે વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ પડવાની કોઈ શક્યતાઓ જોવા મળી રહી નથી.

ગાંધીનગર: હવામાન વિભાગે આગાહી કરી હતી કે રાજ્યમાં ભારે વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ પડવાની કોઈ શક્યતાઓ જોવા મળી રહી નથી. જો કે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત અનેક પંથકમાં સામાન્ય વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ સેવી છે. રાજ્યના ખેડૂતો માટે વધુ એક ચિંતાના સમાચાર છે કારણ કે  રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની કોઈ શક્યતા નથી. 

રાજ્યમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા પાક સુકાવા લાગ્યો છે. પાક બચાવવા મેઘરાજા વરસે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ હવામાન વિભાગે આગાહી કરી કે 15 ઓગસ્ટ સુધી રાજ્યમાં સારા વરસાદની કોઈ શક્યતા નથી. એટલે કે હજુ પાંચ દિવસ વરસાદ પડવાની કોઈ શક્યતા નથી.

રાજ્યમાં ચોમાસાની સિઝનમાં વરસેલા કુલ વરસાદની વાત કરીએ તો રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં કુલ 12 ઈંચ જેટલો વરસાદ વરસ્યો. જે સિઝનનો કુલ 36.07 ટકા જેટલો થાય છે. રાજ્યના બે તાલુકા એવા છે જ્યાં શૂન્યથી બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો. તો 27 તાલુકામાં બેથી પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો. રાજ્યના 92 તાલુકા એવા છે જ્યાં પાંચથી દસ ઈંચ જેટલો વરસાદ વરસ્યો તો 100 તાલુકામાં સિઝનનો દસથી 20 ઈંચ જેટલો વરસાદ વરસ્યો. રાજ્યના 26 તાલુકામાં 20થી 40 ઈંચ જેટલો વરસાદ વરસ્યો તો રાજ્યના ચાર તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. અલગ અલગ ઝોનની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં કુલ પોણા પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે. જે સિઝનનો કુલ 31.74 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં સિઝનનો કુલ નવ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જે સિઝનનો કુલ 31.18 ટકા વરસાદ છે. મધ્યગુજરાતમાં સિઝનનો કુલ 11 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જે સિઝનનો કુલ 34.03 ટકા વરસાદ થાય છે. 

સૌરાષ્ટ્રમાં સિઝનનો કુલ પોણા દસ ઈંચ વરસાદ વરસ્યો છે. જે સિઝનનો અત્યાર સુધીો કુલ 33.60 ટકા વરસાદ છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો કુલ 23 ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. જે સિઝનનો કુલ 39.94 ટકા જેટલો થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Embed widget