શોધખોળ કરો

Gujarat Rain Forecast: અષાઢી બીજના અમીછાંટણા, રાજ્યના આ જિલ્લામાં મેઘસવારીથી ખેડૂતોને જાગી આશા

Gujarat Rain Forecast: લાંબા વિરામ બાદ રાજ્યમાં ફરી મોનસૂન સક્રિય થઇ રહ્યું છે. કેટલાક જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસ્યો છે.

Gujarat Rain Forecast: ગુજરાતમાં અષાઢી બીજે અનેક જગ્યાએ અમી છાંટણા થયા છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. સુરત જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી શરૂ થયો વરસાદ. ઓલપાડ બાદ ઉમરપાડા તાલુકા માં પણ શરૂ થયો વરસાદ. નેશનલ હાઇવે 48 ના સર્વિસ રોડ પર ફરી પાણી ભરાયા છે.

લાંબા વિરામ બાદ વેરાવળ સોમનાથમાં પણ ફરી મેઘરાજા ની પધરામણી થતાં લોકોમાં ખુશી જોવા મળી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં ગરમી અને બફારાથી રાહત મળી છે.  વહેલી સવારથી શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ઝાપટા વરસી રહ્યાં છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદની શરૂઆત થતાં  જગતના તાતને સારા વરસાદની આશા જાગી છે. વાવણી બાદ વરસાદ ની રાહ જોતા   ખેડૂતોમાં પણ ઝરમર વરસાદથી ખુશી મળી રહી છે.

આ પણ વાંચો: Ahmedabad Jagannath Rath Yatra 2026 live: ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી સાથે જગતના નાથ નીકળ્યા નગરચર્ચાએ, ભક્તોમાં અનેરો ઉત્સાહ

 પાટણ જિલ્લામાં પણ  લાંબા વિરામબાદ મોડી રાતે મેઘરાજાનું આગમન થયું હતું.  પાટણ અને સરસ્વતી તાલુકામાં લાંબા વિરામ બાદ ગ્રામ્ય વિસ્તારમા વરસાદ વરસતાં ઘરતી પુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 

દક્ષિણ ગુજરાતમાં ગુરુવારે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. નવસારી શહેરમાં ધીમીધારે વરસાદ વરસતા ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી હતી. શહેર ઉપરાંત નવસારી જિલ્લાના આસપાસના અનેક ગામોમાં પણ વરસાદ નોંધાયો હતો, જેના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

બીજી તરફ, સુરત જિલ્લાના ઓલપાડ અને ઉમરપાડા પંથકમાં પણ મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. ઉમરપાડા તાલુકાના કેવડી, ઉમરગોટ, ચવડા સહિતના ગામોમાં સારો વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા બન્યું હતું.સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં પણ વરસાદને પગલે નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયા હતા. રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

હવામાનમાં આવેલા આ બદલાવથી દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે. ખેડૂતો માટે પણ આ વરસાદ લાભદાયી માનવામાં આવી રહ્યો છે, જોકે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે.                                                  

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Advertisement

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન

Embed widget