શોધખોળ કરો

રાજ્યમાં અત્યાર સુધીમાં 99 ટકાથી વધારે વરસાદ, 51 જળાશયો 100 ટકાથી વધુ ભરાયા

ગુજરાતના ચાર તાલુકામાં 100 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. 53 તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. માત્ર ત્રણ તાલુકામાં પાંચથી દસ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

ગાંધીનગર: ગુજરાતના ચાર તાલુકામાં 100 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. 53 તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. માત્ર ત્રણ તાલુકામાં પાંચથી દસ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. મેઘમહેરથી ખેડૂતોના પાકને ફાયદો થશે. કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન થશે. રાજ્યમાં અત્યાર સુધીમાં 99 ટકાથી વધારે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં સાત તારીખે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વર્ષે સારા વરસાદથી રાજ્યના કુલ 204 જળાશયો પૈકી 51 જળાશયો 100 ટકાથી વધુ ભરાયા છે. આ સિવાય 49 જળાશયોમાં 70થી 100 ટકા સુધી પાણીનો સંગ્રહ થયો છે. કચ્છ અને દક્ષિણ ગુજરાત ઝોનમાં 100 ટકાથી વધુ વરસાદ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain: ગુજરાતમાં આજે આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ, ગરમી-બફારા વચ્ચે રાહતના સમાચાર

Gujarat Rain: આકરા તાપ વચ્ચે રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે 

Gujarat Weather : અમદાવાદ રાજ્યનું હોટેસ્ટ સિટી, 43.7 ડિગ્રી નોંધાયું તાપમાન, આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન?

સરકારી ખર્ચમાં કાપ, ઈંધણ બચત માટે રાજ્ય સરકારનો આદેશ, નેતા- અધિકારીના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બદલાશે મોસમનો મિજાજ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જીકાસમાં રકાસ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ડ્રાયફ્રુટ ગોળા બીમાર પાડશે
Gujarat Farmers: હવે ડીઝલ માટે ખેડૂતો લાગ્યા લાઈનમાં, પૂરતું ડીઝલ આપવા માગ
One Nation One Election : ગુજરાત વિધાનસભા ચૂંટણી અંગે JPC અધ્યક્ષનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rajya Sabha Election 2026: ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત 24 સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર

Share Market: શેર માર્કેટમાં તેજી, સેન્સેક્સ 350 પૉઇન્ટ અપ, મારૂતિ અને ટ્રેન્ટમાં ઉછાળો

કૉકરોચ જનતા પાર્ટીના અડધા ફૉલોઅર્સ પાકિસ્તાની, બીજેપીના આ નેતાએ ડેટા શેર કરીને કર્યો દાવો

Cockroach Janta Party Viral: કોકરોચ જનતા પાર્ટીનો મેનિફેસ્ટો વાયરલ, જાણો ક્યાં મુદ્દા પર કાયદાની માંગ

PM Modi Meeting: PM મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠક, સાડા 4 કલાક ચાલી મીટિંગ, જાણો શું આપ્યાં આદેશ

તો શું મહેન્દ્ર સિંહ ધોનીએ IPL ને કહી દીધુ અલવિદા? ગુજરાત ટાઇટન્સ સામેની હાર બાદ રુતુરાજ ગાયકવાડનું નિવેદન વાયરલ

દિલ્હી એરપોર્ટ પર મોટી પ્લેન દુર્ઘટના ટળી, લેન્ડિંગની થોડી ક્ષણ પહેલા એન્જિનમાં લાગી આગ

GT vs CSK: અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સની 89 રને જીત, IPL 2026 માં CSK પ્લેઓફમાંથી બહાર

Embed widget