શોધખોળ કરો

Nakhtrana : નખત્રાણાને મળ્યો નગરપાલિકાનો દરજ્જો, વર્ષો જૂની માંગણી સંતોષાઈ

Nakhtrana municipality : છેલ્લા એક દાયકાથી આ નગરને નગરપાલિકાનો દરજ્જો મળે તવી વખતો વખત માગણી થતી આવી છે, જે આજે સંતોષાઈ છે.

Kutch : કચ્છના નખત્રાણા નગર માટે સારા  છે.  નખત્રાણા નગર અને નગરજનોની વર્ષો જૂની માંગણી સંતોષાઈ છે.  નખત્રાણાને નગરપાલિકાનો દરજ્જો મળ્યો છે. ગુજરાત સરકારના મંત્રી કીર્તિસિંહ વાઘેલાએ નખત્રાણામાં આ જાહેરાત કરી છે.  

છેલ્લા એક દયકાથી હતી માંગ 
2001ના ધરતીકંપ બાદ આ નખત્રાણા નગરની વસતી તેમજ વ્યાપ વધ્યો છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી તેમજ બહારથી પણ મોટી સંખ્યામાં લોકો ધંધા રોજગાર માટે અહીં આવીને વસ્યા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર  નખત્રાણા નગરની જનસંખ્યા પણ ત્રીસ હજારની આસપાસ છે. છેલ્લા એક દાયકાથી આ નગરને નગરપાલિકાનો દરજ્જો મળે તવી વખતો વખત માગણી થતી આવી છે, જે આજે સંતોષાઈ છે. 

મુંદરા-બારોઈને નગરપાલિકાનો દરજ્જો મળ્યો 
આ પહેલા ગુજરાત સરકારે મુંદરા-બારોઈને નગરપાલિકાનો દરજ્જો આપ્યો હતો. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લાંબા સમયની માંગ પુરી કરી હતી. ત્યારથી  પશ્ચિમ કચ્છના મુખ્ય મથક નખત્રાણાને પણ નગરપાલિકા મળવી જોઈએ તેવી માગણી નગરના નગરજનો, વેપારીઓ, સામાજિક આગેવાનો કરી રહ્યાં  હતા. 

કચ્છમાં મેઘરાજા મન મુકીને વરસ્યા, રાપરમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. અમદાવાદ, કચ્છ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે કચ્છમાં વરસાદને લઇને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શનિવાર સાંજથી જ કચ્છમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. રાપરમાં બે કલાકમાં જ ચાર ઈંચનો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રાપરના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. અરવલ્લીના ભીલોડા ભારે વરસાદથી પાણી પાણી થયુ હતુ.  શહેરના ગોવિંદનગર, પોલીસ સ્ટેશન વિસ્તાર અને ઈડર-શામળાજી રોડ પર પાણી ભરાયા હતા. શહેરના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.  

હિંમતનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના મહાવીરનગર, મોતીપુરા, સિવિલ સર્કલ, ન્યાય મંદિર અને ટાવર ચોક સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને લઈ હિંમતનગર પોસ્ટઓફિસથી ટાવર રોડ પર પાણી ભરાયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget