શોધખોળ કરો

સુરતનો યુવક બુરખો-પગમાં મોજડી પહેરીને આવ્યો પ્રેમિકાને મળવા ને પછી......

ફેસબુક પર પરણીત યુવતી અને બે સંતાનની માતા સાથે મિત્રત્રા હોય મળવા આવ્યો હતો. નસવાડી પોલીસે પતિની ફરિયાદ લઈ વધુ કાર્યવાહી શરૂ કરી ચે.

નસવાડીઃ તાલુકાના તણખલા ગામે પરણીત યુવતીને સુરતથી મળવા આવેલ પ્રેમીને પરિવારે ઝડપી પાડ્યો છે. કાળો બુરખો અને પગમાં મોજડી પહેરી પ્રેમી યુવતીને મળવા આવ્યો હતો. આ અંગે પરિણીતાના પરિવારને જાણ થઈ જતા સાસુ-પતિએ પકડી પાડ્યો હતો. પ્રેમી આશિષ ભીમજી પટેલ સુરતના વરાછાનો રેહેવાસી હોવાનું બહાર આવ્યું છે. નોંધનીય છે કે, ફેસબુક પર પરણીત યુવતી અને બે સંતાનની માતા સાથે મિત્રત્રા હોય મળવા આવ્યો હતો. નસવાડી પોલીસે પતિની ફરિયાદ લઈ ગેરકાયદેસર ગૃહ પ્રવેશ અને પ્રેમીએ પરિવારને મારી નાખવાની ધમકી આપી હોવાનો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વિગતો એવી છે કે, પ્રેમી આશિષ સુરતથી તણખલા પ્રેમીકાને મળવા આવ્યો હતો. તેના ઘરની ચોકી કર્યા પછી પ્રેમિકાનો પતિ ઘરમાંથી બહાર જતા જ બુરખો પહેરીને પ્રેમિકાને મળવા તેના ઘરમાં ઘૂસી ગયો હતો. જોકે, દુકાન પર બેઠેલી પરણીતાની સાસુએ તેના પ્રેમીને જોઈ લીધો હતો. પ્રેમીએ જેવા અંદર જઈને દરવાજો લોક કર્યો કે, પરિણીતાની સાસુ ત્યાં પહોંચી ગઈ હતી. તેમજ દરવાજો ખોલવતા બુરખો પહેરી આવેલા પ્રેમીની પૂછપરછ કરતાં બુરખાની અંદર પુરુષ મળી આવ્યો હતો. બુરખામાં આવેલા પ્રેમીને પકડી પાડી પરિણીતાની સાસુ તેને તણખલા પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. ત્યાંથી તેને નસવાડી પોલીસ સ્ટેશન લાવ્યા હતા. અહીં પ્રેમી પોતાનું મોઢું છૂપાવતો હતો અને નાટક પણ કરતો હતો. નસવાડી પોલીસે પતિની ફરિયાદ લઈ બુરખો પહેરી આવેલા પ્રેમી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા

Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા

સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી અને  મોબાઇલ પાર્ટ્સ પર હટાવી ઇમ્પોર્ટ ડ્યૂટી, જાણો શું છે કારણ?

રાશન કાર્ડનું E-KYC કરવામાં કેટલા રૂપિયા થાય છે, એજન્ટ તમને તો નથી છેતરી રહ્યા ને ?
રાશન કાર્ડનું E-KYC કરવામાં કેટલા રૂપિયા થાય છે, એજન્ટ તમને તો નથી છેતરી રહ્યા ને ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ બાખડ્યા બાબુ  અને નેતા?Hun To Bolish : હું તો બોલીશ : સુરેન્દ્રનગરનો કાલા પથ્થરAhmedabad Police VIDEO: DGPના આદેશ વચ્ચે અમદાવાદ પોલીસની લાપરવાહીનો પર્દાફાશGujarat Vidhan Sabha: વિક્રમ ઠાકોરની નારાજગી બાદ સરકારનો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી અને  મોબાઇલ પાર્ટ્સ પર હટાવી ઇમ્પોર્ટ ડ્યૂટી, જાણો શું છે કારણ?
સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી અને મોબાઇલ પાર્ટ્સ પર હટાવી ઇમ્પોર્ટ ડ્યૂટી, જાણો શું છે કારણ?
રાશન કાર્ડનું E-KYC કરવામાં કેટલા રૂપિયા થાય છે, એજન્ટ તમને તો નથી છેતરી રહ્યા ને ?
રાશન કાર્ડનું E-KYC કરવામાં કેટલા રૂપિયા થાય છે, એજન્ટ તમને તો નથી છેતરી રહ્યા ને ?
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ

EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  

એક એપ્રિલથી બદલાઇ જશે બેન્કના આ નિયમો, થોડી બેદરકારી પર લાગશે ચાર્જ

'પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કરવો બળાત્કારનો પ્રયાસ નહીં', અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લીધું સંજ્ઞાન

Embed widget