શોધખોળ કરો

આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 

પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીમાં ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યનાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.

અમદાવાદ:  પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીમાં ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યનાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. તો બીજીતરફ નલિયામાં પણ 7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. સમગ્ર ઉત્તર ભારતમાં જોરદાર ઠંડી છે. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ઘટીને 4.9 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું, જે સામાન્ય કરતાં 3.1 ડિગ્રી ઓછું છે. હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં કોલ્ડવેવને લઈને એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. આગામી પાંચ દિવસ સુધી તાપમાનમાં ઘટાડો થાય તેવી શક્યતા છે. તાપમાનમાં 2 ડિગ્રી સુધી વધ ઘટ જોવા મળશે. ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફુંકાતા ઠંડીનો અનુભવ થાય તેવી શક્યતા છે. તાપમાન વધવા છતા પવનના લીધે ઠંડી વર્તાશે.

પરેશ ગોસ્વામીની મોટી આગાહી

રાજ્યમાં ઠંડીને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે, ડિસેમ્બરના અંતમાં ઠંડી તમામ રેકોર્ડ તોડી નાંખશે. 16મી ડિસેમ્બરે પવનની સ્પીડમાં ઘટાડો થશે અને ઠંડીમાં આંશિક રાહત પણ મળશે.આગામી 16,17 અને 18 એમ ત્રણ દિવસ સુધી તાપમાન ઊંચું આવશે. ત્યારબાદ 18 તારીખ પછી ફરી એક ઠંડીનો રાઉન્ડ આવશે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે, ડિસેમ્બરના અંતમાં ઠંડી તમામ રેકોર્ડ તોડી નાંખશે. આગામી 17 અને 18 એમ બે દિવસ સુધી તાપમાન ઊંચું આવશે. ત્યારબાદ 18 તારીખ પછી ફરી એક ઠંડીનો રાઉન્ડ આવશે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ ઠંડીમાં સાધારણ ઘટાડો નોંધાયો છે. ગતરાત્રિના 12 શહેરમાં 13 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું. નલિયા 7.8 ડિગ્રી સાથે ઠંડુગાર શહેર રહ્યું હતું. તો અમદાવાદમાં 14 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતા ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો. બે દિવસ પહેલા અમદાવાદનું સિઝનનું સૌથી ઓછુ 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જેના કારણે કાતિલ ઠંડીનો અહેસાસ થયો હતો. સોમવારે 14 ડિગ્રી તાપમાન નોંધાતા અમદાવાદ રાજ્યમાં 16મું ઠંડુ શહેર બન્યું હતું.

હવામાન વિભાગની આગાહી

આ તરફ પાટનગર ગાંધીનગરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.  આગામી પાંચ દિવસ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર નહીં થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના મતે તો અમદાવાદમાં હજુ ત્રણ દિવસ લઘુતમ તાપમાન 14 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. જોકે હવામાન નિષ્ણાંતોએ અમદાવાદમાં ત્રણ દિવસમાં લઘુતમ તાપમાનનો પારો ગગડીને 12 ડિગ્રી પર પહોંચવાનું અનુમાન વ્યકત કર્યું છે. 

Junagadh: બાળ સિંહનું દિલધડક રેસ્ક્યૂ, કુવામાં પડી ગયેલા એક વર્ષના સિંહ બાળના રેસ્ક્યૂનો વીડિયો વાયરલ 

ટોપ સ્ટોરી

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Gandhinagar Election: રાજ્યમાં 1 મનપા, બે નપાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ, ગાંધીનગરમાં સરેરાશ 57 મતદાન
Gandhinagar Election: રાજ્યમાં 1 મનપા, બે નપાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ, ગાંધીનગરમાં સરેરાશ 57 મતદાન
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ

Embed widget