શોધખોળ કરો

Junagadh: બાળ સિંહનું દિલધડક રેસ્ક્યૂ, કુવામાં પડી ગયેલા એક વર્ષના સિંહ બાળના રેસ્ક્યૂનો વીડિયો વાયરલ

Junagadh Lion Rescue News: રાજ્યના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સિંહની લટાર વધી ગઇ છે. જુનાગઢ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામના એક ખેતરમાં સિંહ બાળ કુવામાં ખાબક્યુ હતુ

Junagadh Lion Rescue News: ગુજરાતમાંથી ફરી એકવાર દિલધડક સિંહ બાળના રેસ્ક્યૂનો વીડિયો સામે આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સિંહના આટાફેરા વધી ગયા છે, અનેકવાર સિંહ-સિંહણ અને બાળ સિંહો રહેણાંક વિસ્તારોમાં આવી ચઢે છે. આના વીડિયો પણ સામે આવી રહ્યાં છે. પરંતુ હવે આ બધાની વચ્ચે જુનાગઢમાંથી એક દિલધડક વીડિયો સામે આવ્યો છે, જેમાં કુવામાં પડેલા બાળ સિંહને વન વિભાગની ટીમ સહીસલામત રીતે બહાર કાઢ્યુ હતુ. 

હાલમાં વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તે વીડિયો અનુસાર, રાજ્યના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સિંહની લટાર વધી ગઇ છે. જુનાગઢ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામના એક ખેતરમાં સિંહ બાળ કુવામાં ખાબક્યુ હતુ, જ્યારે આ વાતની જાણ ગ્રામજનોને થઇ તો તેમને વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગે તાત્કાલિક ધોરણે રેસ્ક્યૂની કામગીરી શરૂ કરી અને કુવામાથી એક વર્ષના સિંહ બાળને સહીસલામત બહાર કાઢ્યુ હતુ. એક વર્ષના સિંહ બાળનું રેસ્ક્યૂ કર્યા બાદ તેને બાદમાં સુરક્ષિત રીતે અમરાપુર એનિમલ કેર સેન્ટરમાં મોકલવામાં આવ્યુ હતુ. 

સિંહણ સિંહો કરતા વધુ તેજ હોય છે
પહેલો પ્રશ્ન એ ઊભો થાય છે કે સિંહ અને સિંહણ વચ્ચે શું તફાવત છે અને બંનેમાં સૌથી તેજ કોણ છે. તો ચાલો તમને જણાવી દઈએ કે સિંહો નાકથી લઈને પૂંછડી સુધી લગભગ દસ ફૂટ લાંબા હોઈ શકે છે. જ્યારે સિંહણની ઊંચાઈ સિંહ કરતા ઓછી હોય છે અને તેઓ માત્ર નવ ફૂટની હોય છે. આ સિવાય સિંહો સામાન્ય રીતે શિકાર કરવાનું ટાળે છે જ્યારે સિંહણ તેમના શિકારનો પીછો કરવાની તક ક્યારેય ચૂકતી નથી. આ સિવાય સિંહો સામાન્ય રીતે લગભગ 35 માઈલ પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે, જ્યારે સિંહણ લગભગ 45 માઈલ પ્રતિ કલાકની ઝડપે પણ વધુ ઝડપથી દોડી શકે છે. જો કે, ચિત્તાની ગતિ આના કરતા વધુ ઝડપી છે અને તે તેમના કરતા વધુ ખતરનાક માનવામાં આવે છે.

સિંહણ ચતુરાઈથી શિકાર કરે છે

એવું માનવામાં આવે છે કે સિંહણ તેના શિકારને ખૂબ જ ચતુરાઈથી મારે છે, તે લાંબા સમય સુધી શિકારનો પીછો કરે છે અને છુપાયેલી રહે છે. પછી તક મળતાં જ તે હુમલો કરી દે છે. કહેવાય છે કે જો કોઈ સિંહણના પંજામાં આવી જાય તો તેના માટે બચવું અશક્ય બની જાય છે, પરંતુ સિંહ તેની તાકાતના જોરે શિકાર કરે છે.

જ્યારે સિંહણ શિકાર કરે ત્યારે સિંહ શું કરે છે?

સિંહણ જ્યારે શિકાર કરે છે ત્યારે સિંહણ તેના પરિવારનું રક્ષણ કરે છે. પછી જ્યારે સિંહણ અને તેનું જૂથ શિકાર કરીને લાવે છે, ત્યારે તેનો પહેલો ભાગ નર સિંહ ખાય છે જ્યારે બાકીનો ભાગ સિંહણ ખાય છે.

આ સિવાય જ્યારે નર સમૂહમાં ન હોય ત્યારે બચ્ચાનું રક્ષણ કરવાની જવાબદારી સિંહણની હોય છે. સિંહણ તેમના પુરૂષ સમકક્ષો કરતાં વધુ ચુસ્ત અને ચપળ હોય છે. મોટાભાગના નર સિંહો જૂથને દુશ્મનોથી બચાવવા માટે કામ કરે છે. જો કે, જ્યારે શિકારીઓ ખૂબ મોટા હોય છે, ત્યારે સિંહો પણ સિંહણને મદદ કરે છે. તેથી, સિંહણને શિકારની બાબતમાં સિંહ કરતાં આગળ ગણવામાં આવે છે, પરંતુ બંને તેમના પરિવારની સારી રીતે કાળજી લે છે.

આ પણ વાંચો

General Knowledge: જંગલમાં શિકારનો સિંહણ કરે છે તો પછી સિંહ શું કરે છે?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે

વિડિઓઝ

BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ
Mahisagar news: મહિસાગરના નલ સે જલ કૌભાંડમાં વધુ એક કોન્ટ્રાકટરની ધરપકડ કરવામાં આવી
Rajkot News : રાજકોટ નજીક તુવરે દાળની આડમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ
Ahmedabad Fire Incident : અમદાવાદના સિંગરવાની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Embed widget