શોધખોળ કરો

Patan: લોકસભા ચૂંટણી પહેલા પાટણમાં ભાજપને ઝટકો, કિરણસિંહ ઠાકોર સહિત 25 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

Lok Sabha Elections 2024:લોકસભા કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના કાર્યકર્તાઓએ ભગવો છોડીને કોગ્રેસમાં  સામેલ થયા હતા

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી પહેલા પાટણમાં ભાજપને ઝટકો લાગ્યો હતો. મળતી જાણકારી અનુસાર, પાટણ તાલુકા ભાજપ ઉપપ્રમુખ કિરણસિંહ કોગ્રેસમાં જોડાયા હતા. કિરણસિંહ ઠાકોર સહિત 25 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા. પાટણ કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરે ખેસ પહેરાવીને આવકાર્યા હતા.

લોકસભા કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના કાર્યકર્તાઓએ ભગવો છોડીને કોગ્રેસમાં  સામેલ થયા હતા. પાટણ તાલુકા ભાજપ ઉપ પ્રમુખ કિરણ સિંહ સહિત 25થી વધુ  કાર્યકરોએ ભાજપ છોડ્યું હતું.

પાટણના નોરતા ગામે કોંગ્રેસની બેઠકમા કિરણસિંહ સહિત 25 કાર્યકરોએ ભાજપ છોડી કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો. પાટણ લોકસભા ઉમેદવાર ચંદનજી ઠાકોર તેમજ પાટણ ઘારાસભ્ય કિરીટ પટેલે તેઓને કોગ્રેસમાં આવકાર્યા હતા.

એક દિવસ અગાઉ પણ બનાસકાંઠાના અંબાજી ખાતે કોંગ્રેસમાં મોટુ ભંગાણ પડ્યું હતું. 700 થી વધુ કોંગ્રેસના કાર્યકરો અને અગ્રણી ભાજપમાં સામેલ થયા હતા. ગોવા ભાઈ રબારીની હાજરીમાં  કોગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી

ગ્લૉબલ એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડે: નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે 50.386 ગીગાવૉટ ક્ષમતા સાથે ગુજરાત દેશમાં મોખરે

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

વરસાદે વિરામ લીધો છતાં ગુજરાતમાં સ્થિતિ યથાવત: 168 રસ્તા બંધ, 10 ડેમ હાઈ એલર્ટ પર

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'

FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર

India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ

Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 

Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 

રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ

Embed widget