શોધખોળ કરો

PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી

PM Modi Daman Visit : લોકોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આજે દમણમાં વિકાસને વધુ વેગ મળ્યો છે. યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર અટક્યો નથી.

PM Modi Daman Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત બાદ દમણ પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દમણમાં ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. રોડ શો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નમો એરપોર્ટ અને નમો હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન મોદી દમણને રૂ. 3000 કરોડના 53 પ્રોજેક્ટ્સની ભેટ આપી હતી. જેમાં કુલ 38 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું. તેમજ 15 નવી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યું હતું. 

લોકોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આજે દમણમાં વિકાસને વધુ વેગ મળ્યો છે. યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર અટક્યો નથી. આજે દેશ વિકાસની નવી ઉંચાઈ પર પહોંચી રહ્યો છે. આજે દેશમાં ઈન્ફ્રસ્ટ્રક્ચરનો વિકાસ થયો છે. ગરીબ કલ્યાણને લઇને દેશમાં કામ થઈ રહ્યું છે. આજે દેશ મોટી અર્થવ્યસ્થામાં તેજ ગતિથી આગળ વધે છે. દુનિયા સંકટો વચ્ચે ઘેરાયેલી છે. વૈશ્વિક સંકટ વચ્ચે પણ 140 કરોડ લોકોનું ધ્યાન રખાયુ છે. દુનિયાભરમાં ચાલતા સંકટોનો સામનો કરી દૃઢ સંકલ્પ સાથે દેશ આગળ વધી રહ્યો છે. વૈશ્વિક સંકટની વચ્ચે પણ ભારતના અવિરત વિકાસની ગેરંટી છે.  

વધુમાં તેમણે કહ્યું હતું કે વિકાસની સાથે વિકાસનું મોડલ સ્થિર હોવું જરુરી છે. દમણની સરકારી ઈમારતોમાં પણ સૌર ઉર્જાનું ઉત્પાદન થઈ રહ્યું છે. વીજળીમાંથી લોકોને આવક મળે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. દમણમાં સ્વચ્છતા અભિયાનને પણ વેગ મળ્યો છે. સ્વચ્છતા એ જ દમણના સંસ્કાર છે. દાદરા નગર હવેલી, દમણ અને દીવ ભારતની ઓળખ અને વિરાસત છે. 

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
Embed widget