Kheda: ચર્ચિત સિરપકાંડમાં મુખ્ય આરોપીની ફેક્ટરીમાં પોલીસનું સર્ચ ઓપરેશન, જાણો વિગતો

સિરપકાંડ
ખેડા સિરપકાંડ કેસના મુખ્ય આરોપી યોગેશ ઉર્ફે યોગી સિંધીની ફેક્ટરીમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ગઈકાલે હાથ ધરાયેલી તપાસમાં ફેક્ટરીમાંથી શંકાસ્પદ હાલતમાં ખાલી સેનિટાઈઝરની બોટલો મળી છે.
ખેડા: ખેડા સિરપકાંડ કેસના મુખ્ય આરોપી યોગેશ ઉર્ફે યોગી સિંધીની ફેક્ટરીમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ગઈકાલે હાથ ધરાયેલી તપાસમાં ફેક્ટરીમાંથી શંકાસ્પદ હાલતમાં ખાલી સેનિટાઈઝરની