શોધખોળ કરો

Weather forecast :રાજ્યના 10 જિલ્લામાં વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ

Weather forecast:દેશના અનેક રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ગુજરાતમાં પણ આજ સવારથી અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો,. હવામાન વિભાગે 10 જિલ્લામાં વરસાદનું એલર્ટ આપ્યું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • કચ્છમાં આગામી 3 કલાક માટે ઓરેન્જ એલર્ટ, 40 કિમી/કલાક પવન ફૂંકાશે.
  • 20થી વધુ જિલ્લામાં માવઠાની આગાહી, 10 જિલ્લામાં એલર્ટ જાહેર.
  • અમદાવાદમાં ભારે પવન અને ધૂળની ડમરીઓથી વાહનચાલકોને હાલાકી.
  • ખેડૂતો શિયાળુ પાક અને કેરીના નુકસાન અંગે ચિંતિત.
  • કચ્છ, પાટણ સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ.

Weather forecast: કચ્છ જિલ્લામાં આગામી 3 કલાક માટે  ઓરેન્જ એલર્ટ અપાયું છે. કચ્છમાં 40 કિમી પ્રતિ કલાકની ઝડપે  પવન ફૂંકાઈ શકે છે. આ સિવાય દ્વારકા, જામનગર,પાટણ, સુરેંદ્રનગર, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં 3 કલાક માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

હવામાન વિભાગે રાજ્યમાં આવતીકાલ સુધી માવઠાની આગાહી કરી છે. આજે 20થી વધુ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. જેમાં 10 જિલ્લામાં વરસાદનું એલર્ટ અપાયું છે. ચાર જિલ્લામાં કમોસમી વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો છ જિલ્લામાં કમોસમી વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં આજે સવારથી વાતાવરમાં પલટો જોવા મળ્યો હતો. અમદાવાદમાં 30થી 40 કિમીની ઝડપે પવન  ફુંકાયો હતો.  બનાસકાંઠા,પાટણ,પંચમહાલ, ભરૂચમાં માવઠાની આગાહી કરાઇ છે.  સુરત,ડાંગ,તાપી,નવસારી,વલસાડમાં  કમોસમી વરસાદ પડી શકે છે. 
સુરેન્દ્રનગર,રાજકોટ,જામનગર,પોરબંદર, જૂનાગઢ,અમરેલી,ભાવનગર,મોરબી, દ્વારકા,ગીર સોમનાથ,બોટાદ,કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આગાહી કરી છે. 

અમદાવાદમાં પણ સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો વહેલી સવારે વાવાઝોડા જોવા તેજ પવન શરૂ થતાં અનેક વિસ્તારમાં વીજળી ગૂલ થઇ ગઇ હતી, ભારે પવનના કારણે અનેક વિસ્તારમાં હોર્ડિંગ્સ ઉડ્યા હતા. સવારમાં ભારે પવનના કારણે ઘૂળની ડમરી ઉડતાં વિઝિબિલીટી પણ ડાઉન થઇ ગઇ હતી. જેથી વહેલી સવારે જતાં વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગે 17 માર્ચથી વાતાવરણમાં પલટાનું અનુમાન વ્યક્ત કર્યું હતું. હવામાન વિભાગે ભારે પવન સાથે છૂટછવાયા કમોસમી વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થતાં ખેડૂતોની ચિંતા વધી છે. ભારે પવનના કારણે તૈયાર થયેલા શિયાળાના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. તો બાગાયતી ખેતીને પણ પારાવાર નુકસાન થઇ શકે છે. પવનના કારણે કેરી પકવતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. પવનના કારણે કાચી કેરીઓ ખરી જતાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. 

હવામાન વિભાગની વાતાવરણમાં પલટાની આગાહી વચ્ચે આજે  કચ્છમાંભારે  પવન સાથે  વરસાદી ઝાપટા આવ્યાં હતા.  નખત્રાણા, ભુજ, માનકુવા અને માધાપર સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. પૂર્વ કચ્છમાં પણ  તેજ પવન ફૂંકાયો હતો. ભચાઉ, રાપર, ગાંધીધામ અને ખેંગારપરમાં પણ વરસાદ વરસ્યો હતો. પાટણમાં સવારથી મોસમનો મિજાજ બદલ્યો હતો.  ભારે પવન સાથે ધૂળભરી આંધી આવી હતી. પાટણ શહેરમાં ધીમીધારે વરસાદ વરસતા  સલામતીના ભાગરૂપે કેટલાક વિસ્તારમાં UGVCL તરફથી વીજ પુરવઠો બંધ કરી દેવા.ો હતો જેના કારણે વહેલી સવાર અંધારપટ્ટની સ્થિતિ સર્જાઇ હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget