શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના કયા ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો? કઈ જગ્યાએ થયા કોરોન્ટાઈન? જાણો
હાલ સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે રાજુલાના કોંગ્રેસના ધારાસભ્ય અમરિશ ડેરનો પણ કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
હાલ સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમા દિવસે ને દિવસે સંક્રમણની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે રાજુલાના કોંગ્રેસના ધારાસભ્ય અમરિશ ડેરનો પણ કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમરીશ ડેરને પોઝિટિવ આવતાં તેઓ પોતાના ફાર્મ હાઉસ પર જ કોરોન્ટાઈન થયા છે.
રાજુલા કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરને બે દિવસ અગાઉ તબિયત બગડી હતી ત્યાર બાદ અમરીશ ડેરે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો જેમાં અમરીશ ડેરનો કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. તેમને પોઝિટિવ આવતાં તેઓ પોતાના ફાર્મ હાઉસ પર કોરોન્ટાઈન થયા છે.
અમરીશ ડેરને કોરોના પોઝિટિવ આવતાં હાલ સારવાર શરૂ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે અમરીશ ડેરના ફાર્મ હાઉસ વિસ્તારને ક્નેટેઈનમેંટ ઝોન જાહેર કર્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement